Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 6
________________ : // http પBEHઈillinni શ્રીમદ્દ - વિજયધર્મ સૂરીશ્વ.૨ -જીવન પ્રભા. છે વૈરાગ્ય પ્રકરણ છે. વનની નિર્મળતા એજ છે કે જેમાંથી મેલ ધેવાય ગયે હોય, મેહને નાશ થયે હોય અને જ્ઞાન અ. થવા તે દુખથી પણ સંસારચકની માયાજાળ તરફ કેવળ અરૂચિ થવા પામી છે. આ સ્થિતિએ પહોં ચેલ જીવનને વિરાગી (રાગ રહિત) જીવન કહેવાય છે, કે જે સ્થિતિ પ્રાપ્ત કરવી તે જ ગુણના સંપાન ચઢી આત્મહિત સાધવા માટે ઉપયોગી–પવિત્ર જીવન છે. આવાં જીવનની પ્રભાને પ્રકાશ સમાજને ઉચ્ચ માર્ગે ખેંચે છે, ઉચ્ચવિચારેના વાતાવરણ ફેલાવે છે અને ઉચ્ચ કાર્યમાં અનુકરણીય થઈ પડે છે. કેમકે વ્યવહાર દષ્ટિ અનુકરણીય છે. બાળક વડીલેની ગત શીખે છે–વડીલોના વર્તનનું અનુકરણ [1] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 420