________________
૨૨
લે મિઝરાયલ
પરચા તેને તરત જ મળ્યો. તેણે ગણતરી કરી હતી કે ઓગણીસ વર્ષમાં વહાણ ઉપરના છેક ઓછા દરે પણ તેની કમાણી ૧૭૧ ફ઼ાંક થવી જોઈએ. પરંતુ કાપકૂપની ગમે તે ગણતરી કરીને ૧૦૯ ફ઼ાંક અને ૧૫ સૂ જેટલી રકમ જ તેના હાથમાં મૂકવામાં આવી. જીન વાલજીન તેનું કારણ સમજી શકયો નહિ; – તેને ખાતરી થઈ ગઈ કે તેને લૂંટવામાં આવ્યો છે. છૂટયા પછીને બીજે દિવસે ગ્રા કારખાના પાસે માણસાને ગૂણા ઉતારતા પૂછીને મજૂરી કરવા લાગ્યો. તેના કામથી અને કુશળતાથી માલિક ખુશ થઈ ગયા. પણ કામ ચાલતું હતું તેવામાં ત્યાં થઈને જતા એક સિપાઈએ તેને જોયો, તેણે તરત તેને પાસ જેવા માળ્યા અને જીન વાલજીનને પેાતાને પીળા પાસ બતાવવા પડયો. પછી સાંજે જ્યારે જીન વાલજીન પેાતાની મજૂરી માગવા ગયો, ત્યારે માલિકે ૩૦ જૂને બદલે ૧૫ સૂ તેને આપ્યા. જીન વાલજીને વાંધા લીધે, ત્યારે પેલાએ તુચ્છકારથી જવાબ આપ્યો, “જા, જા, તને તો એટલા પણ બહુ છે.” જીન વાલજીન રકઝક કરવા ગયો, ત્યારે પેલાએ સંભળાવી દીધું, “ તારે પાછું જેલમાં જવું છે શું?”
આ વખતે પણ તેને લાગ્યું કે, તેને લૂંટવામાં આવ્યો છે. આમ સરકાર તથા પ્રજા સૌ જ તેને લૂંટવાના અધિકાર લઈ બેઠાં હતાં. કેદમાંથી તે છૂટયો પણ તેથી તેની સજા પૂરી થઈ ન હતી. હજુ જાણે દરેક જણ તેને
ગ્રામાં જે બન્યું, અને
માગતું હતું. આપણે જાણીએ
છીએ.
પોતાનાથી થાય તેટલી સજા કરવા ડીમાં આવ્યા પછી જે બન્યું તે દેવળના ઘડિયાળમાં બેના ટકોરા પડયા, અને જીન વાલજીત જાગી ઊઠયો. તેને જે પથારી સૂવા મળી હતી, તે નરમ હતી તેથી જ જાણે તેની ઊંઘમાં ખલેલ પડી ! ચાર કલાકની ઘસઘસાટ ઊંઘથી તેને થાક ઊતરી * ગર્યો : હતા. તેણે આંખ ઉઘાડીને ચારે તરફ અંધારામાં નજર કરી જોઈ, તથાં ફરી ઊંઘવાને વિચાર કર્યા. પણ જૂના અને નવા વિચારો તથા
સ્મૃતિએ તેના મગજમાં ઊભરાવા લાગ્યાં. તે બધામાં એક નવે। વિચાર વારંવાર કયાંકથી ધસી આવતા હતા અને બીજા બધા વિચારોને હઠાવી દેતા હતા. તેણે સૂવા આવતી વખતે રાત્રે બિશપના સૂવાના એરડાના હાટિયામાં મૅગ્લાઈર દાસીને જૂના વખતનાં ચાંદીનાં વાસણ મૂકતાં જોઈ હતી. તેમાં જે કડછી જેવા પીરસવાના ચમચા હતા, તેની જ કિંમત બસે ફ઼ાંક જેટલી હશે; અર્થાત્ ઓગણીસ વરસે તે જે રકમ કમયે હતેા તેનાથી લગભગ બમણી !
Jain Education International
ગામમાં તેણે દારૂ જોયા. તે પણ
For Private & Personal Use Only
ગાળવાના એક ત્યાંના માલિકને
www.jainelibrary.org