________________
તેપમાં કાંસવા માંડ! તેમ ભટકે એટલે શું? એમને ભૂખ લાગે તે શું ખાય? ટાઢ વાય તે શું ઓઢે? વરસાદ પડે તે ક્યાં પેસે?
આ છોકરાં હવેથી પોલીસ અહેવાલમાં જેમને “તાયેલાં છોકરાં’ નામે ઓળખવામાં આવે છે, જેમને પોલીસે આમથી તેમ ધકેલ્યા કરે છે, હાંકયા કરે છે, અને છતાં પાછાં પેરિસના રસ્તા ઉપર જ રખડતાં જુએ છે, તે જાતનાં છોકરાં બની રહ્યાં હતાં.
શહેરમાં મચેલા દંગલને કારણે જ આ છોકરાં આટલી વાર પણ બગીચામાં રહી શક્યાં હતાં. આવાં ચીંથરેહાલ છોકરાં જાહેર બગીચામાં પ્રવેશ પણ ન પામી શકે. અધિકારીઓની નજરે પડયાં છે, તે ક્યારનાં એ ચીંથરાને ફગાવી દેવામાં આવ્યાં હતા.
આગલી રાતે વરસાદ પડ્યો હતો, પણ જૂન મહિનામાં ઝાપટાં આવે છે એવાં ચાલ્યાં જાય છે. તડકો નીકળે ત્યારે લાગે પણ નહિ કે વરસાદનું મોટું ઝાપટું થોડા જ વખત ઉપર પડયું હશે. દૂરથી પવનની લહેર આવતી, ત્યારે ધાંધળ, બૂમાબૂમ, તપ ફૂટવી વગેરેના અવાજો તે તરફ ધસી આવતા હતા. પણ બાળકોને મન એ બધાનો કશો અર્થ ન હતે. અવારનવાર નાનું બાળક એટલું બોલ્યા કરતું કે, “મારે કઈક ખાવું છે.”
તે વખતે એક પચાસ વર્ષને બાપ, છ વર્ષના દીકરાને સાથે લઈ ત્યાં ફરતે ફરતે આવી પહોંચ્યો. છોકરાના હાથમાં મોટું ખાનું હતું.
તે દિવસમાં બગીચાને અડીને આવેલાં ઘરને બગીચાના દરવાજા બંધ હોય ત્યારે પણ પોતાનો ઝાંપે ઉઘાડીને અંદર આવવાની ચાવીઓ રાખવા દેવામાં આવતી. એ છૂટ પછીથી રદ કરવામાં આવી છે. એ બાપદીકરો એ રીતે પોતાના ઘરને ઝાંપે ઉઘાડીને અંદર આવ્યા હશે.
પેલાં બને બાળકો બાપ-દીકરાને આવતા જોઈ આડમાં લપાઈ ગયાં.
પેલો છોકરો પેટ ભરાઈ ગયું હોવાથી હાથમાંનું ખાજું પૂરું કરી શક્યો નહોતો. તેણે નેશનલ ગાર્ડને ગણવેશ પહેર્યો હતો. બાપ સાદા પિશાકમાં હતે.
બાપદીકરો કુંડ આગળ આવીને થંભ્યા. તેમાં હિંસ તરતા હતા. બાપ ધનિક વર્ગને હતા, એટલે હંસની ગતિથી ચાલતો હતે. બાપદીકરો હંસને તરતા જોવા ત્યાં થોભ્યા.
દીકરાને બાપ શિખામણ આપવા લાગ્યો : “જો હું બહુ થોડાથી સંતોષ માનનારે માણસ છું, હું જરાય ભપકો પસંદ કરતા નથી. સોનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org