________________
લે મિઝરાયલ ફુરફુરચા ઉડી જાય તે વધુ સારું,” એમ પેલા સૈનિકને સુણાવ હતો.
એટલામાં જ એક ભયંકર કડાકા સાથે દુકાનના કાચના ફુરફુરચા ઊડી ગયા.
હજામ એકદમ મડદા જે ફીકો પડી ગયો. “ઓ ભગવાન ! આ એક ગેળા તે આવી જ પડર્યોને !” “શું?” તપને ગળે, વળી.”
“આ રહ્યો એ ગાળે,” એમ કહી સૈનિકે જમીન ઉપરથી ગબડત પથ્થરને એક ટુકડો ઉપાડી લીધો.
હજામ બારી તરફ દોડ્યો. તેણે ગેચ માર્કેટને રસ્તે પોતાના તમામ વેગથી દોડી જતો જોયો...
જ્યારે પલટણે શબવાહિની સાથેના સરઘસ ઉપર હુમલો કર્યો અને નાસભાગ મચી રહી, ત્યારે એજોલરસ અને તેના મિત્રો, “મોરચો ઊભો કરે,” “મરચા પાછળ ચાલે,” કહેતા આખા ટેળાને સાથે લઈ યોગ્ય જગા તરફ ખસવા લાગ્યા. ગેચ, મેબોફ મહાશય, જુવાન છોકરાના પહેરવેશમાં એપનીન એ બધાં જુદે જુદે વખતે એ ટેળામાં જોડાયાં. ટેનું ક્ષણે ક્ષણે વધતું ચાલ્યું. દરમ્યાન રૂદ બિલેટ્સ પાસેથી એક ઊંચા કદને ધોળા વાળવાળો માણસ પણ તેમની સાથે જોડાયા. કોર્ફોરાક, એજોલરસ, અને કોમ્બીફેરે તેને જોયો, પણ તે કોઈ તેને ઓળખતા ન હતા. ગેબ્રોચ પણ બૂમ પાડતો ગાતે ગાતે સાથે ચાલતું હતું અને પોતાની પિસ્તોલના ઠૂંઠા વડે ભંગાય તેટલા કાચ અને બારણાં ભાંગતે જ હતા; તેણેય પેલા ઉપર ખાસ લક્ષ ન આપ્યું.
કોર્ફોરાક અને તેના મિત્રોને કૅીન્થના પીઠામાં અો હતે. પહેલાં એકાદ ખાવાની વાનીને જોરે તે પીઠું ઠીક જામ્યું હતું; પણ માલિક મરી જતાં તેની બુટ્ટી વિધવા હુશેલૂપના હાથમાં તે હવે મરવા પડ્યું હતું. છતાં આ મિત્રોએ એ બુઠ્ઠી ઉપર મહેરબાની દાખવીને ત્યાં જ આવવાનું ચાલુ રાખ્યું હતું. અલબત્ત, ટેબલ ખુરસી વગેરે ફર્નિચર ચાર પગવાળું હતું, છતાં ત્રણ પગવાળું હોય તેમ જ હાલકડોલક થતું.
લેઈગલ અને જોલી પાંચમી જૂનની વહેલી સવારે કેરીન્થમાં નાસ્તો કરવા ગયા હતા. આજે આ પીઠામાં તે બે જ જણા હતા. થોડી વાર બાદ ગેન્ટર ત્યાં આવી ચડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org