________________
હૈ મિઝેરાલ
આ એરડામાં ન હતું.
ભઠ્ઠી હવે પૂરેપૂરી ઢંકાઈ ગઈ હતી. આખા ઓરડામાં મીણબત્તીના પ્રકાશમાં નાનામાં નાની ચીજના માટા મેાટા ઘેરા ઓળા પડતા હતા, અને નજીકના ભવિષ્યમાં બનવાના તેવા જ ઘેરા બનાવાની કારમી આગાહી કરતા હતા. જૉન્ડ્રૂટના હાથમાંની ચુંગી ઠરી ગઈ હતી; અર્થાત્ તે ગંભીર વિચારમાં ડૂબી ગયો હતો. ઘેાડી વાર બાદ તેણે ટેબલનું એક ખાનું ઉઘાડીને તેમાંથી એક મોટો છરો કાઢયો અને પોતાના નખ ઉપર ઘસી યે. ત્યાર બાદ તેને ખાનામાં મૂકી દઈ ખાનું બંધ કરી દીધું.
તે જ વખતે મેરિયસે પણ પેાતાના જમણા ખીસામાંની ઉપા બહાર કાઢીને તેના ઘેાડે ચડાવ્યું.
૬૦ છના ટંકારા
થોડી વારમાં દેવળના ઘડિયાળમાં એક પછી એક એમ છના ટંકે પડથા. જોન્ડ્રે ટે દરેક ટકોરે પોતાનું માથું હલાવ્યું અને પછી છ ટકોરે મીણબત્તીના માગરો આંગળીઓ વડે મસળી નાખીને પ્રકાશ તેજ કર્યો.
તે જ ઘડીએ બારણું ઊઘડયું. જોન્ડ્રૂટ-બાનુએ તે ઉઘાડયું હતું. “ અંદર આવા, ” તે બાલી.
“અંદર પધારો, મારા મહેરબાન,” જોન્ડ્રે ટે કૂદકો મારીને ઊઠ્યાં ઊઠ
કહ્યું .
માંશ્યોર લૅબ્લાન્ક અંદર દાખલ થયા. તેમણે ટૅબલ ઉપર ચાર લૂઈદ મૂકીને કહ્યું :
“આ તમારા ભાડા માટે તથા બીજી તાત્કાલિક જરૂરિયાતો માટે, બાીને માટે આપણે વિચાર કરીએ.'
12
66
“ઈશ્વર તમને બરકત આપે, મારા દાનવીર ધર્માત્મા ! '' જોન્ડ્રે ટે કહ્યું. અને પછી પોતાની આઁ પાસે જલદી સરકીને કરી દે, જા!"
કહ્યું. “ ઘેડાગાડીને વિદાય
પેલી બહાર ચાલી ગઈ. થોડી વાર પછી પાછી આવીને તેણે માથું હલાવીને પતિને ખબર આપી કે, તેના હુકમનું પાલન થયું છે.
૧. આશરે ૨૦ કાંક = ૧ લૂઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org