Book Title: Conferenceno Bhomiyo Author(s): Purushottamdas Gigabhai Shah Publisher: Purushottamdas Gigabhai Shah View full book textPage 4
________________ કોન્ફરન્સનો ભોમિયો (દૂત) CONFERENCE GFIDE. વિભાગ પહેલો. કેન્ફરન્સ એટલે શું? તેની આવશ્યક્તા. જૈન બન્યુએને માટે કોન્ફરન્સનું ઉપયોગી મંડળ સ્થાપન થયાને લગભગ છ વર્ષ જેટલું લાંબે વખત થયા પછી અને તે વખત દરમિયાન કેમે અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ ફાયદા જેવા છતાં હજુ આપણામાં એ પણ મેટેિ ભાગ છે કે જે કેન્ફરન્સને અર્થ અને ઉદેશ ન સમજવાથી તેને નિદે છે, કવડે છે અને તેને બની શકે તે તેડી પાડવાને યત્ર કરે છે કે જે સ્થિતિ જ અમને કેન્ફરન્સને અર્થ સમજાવવાને ફરજ પાડે છે. કહેવું જોઈએ કે આપણામાં કેન્સરન્સ એ કંઈ નવું ડહાપણ કે નવું બંધારણ નથી. પરંતુ મુળ ધારણનું નવું અને જમાનાને અનુકુળ સ્વરૂપ છે. જેન તિએ પવિત્ર ભુમિ હેયને એકાંત અને શાંત ચિતે ભક્તિ કરવા માટે જરૂરનું સ્થાન છતાં ત્યાં મેળા તરીકે શ્રી સંઘને મોટા પ્રમાણમાં એકત્ર થવાને આપણા વડીલોએ શા માટે શરૂઆત કરી છે તે માટે આપણે જે વિચાર કરીશું તે પછી સહજ સમજી શકાશે એ સમેલન પણ કોન્ફરન્સનું એક સ્વરૂપ છે. અને તેવા સમેલનની જરૂર જેવાથી જ પુર્વ પુરૂએ શાંત અને એકાંત ભાવના ભાવવાના સ્થળોમાં તે વૃત્તિની અનુકુળતાના ભોગે પણ દર વર્ષ અને છ માસે તેવા મેળાવડા શરૂ રાખવાનું ડહાપણ વિચાર્યું છે. અલબત આવા સંમેલનને દેશ પ્રથમ તેટલાથીજ સંપૂર્ણ ફળી ભૂત થતું હતું પરંતુ જમાનાના વહેલા સાથે મુળ ઉદેશ ભુલાય જવામાં આવ્યું અને તેને બદલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66