________________
જિનાલયનાં ઉપકરણો પ્રત્યે અને સાફસફાઈ પ્રત્યે જો પૂરતું ધ્યાન આપે તો ઘણી આશાતનાઓ અને અવ્યવસ્થાઓમાં સુધારો થઈ જાય. કિન્તુ આજે તો કહેવાતા ટ્રસ્ટીઓ પણ બેદરકાર હોય છે, ત્યાં બીજાની શી વાત કરવી ?
F. મંદિરમાં કોઈનાં છીદ્ર ઉઘાડાં કરનારું, હૃદયનાં મર્મને ઘા કરનારું વાકય તો કયારેય પણ ન બોલવું.
ચૈત્યવંદન શરૂ કરતાં પૂર્વે ત્રીજી નિસીહિ બોલવી.
ગભારામાં પ્રવેશતાં જમણો પગ પહેલો મૂકી બીજી નિસાહિ બોલવી.
આરીતે ઇન્દ્ર બની પ્રભુ પાસે ચામર લઇને નાચજો.
Jain Education International
5!
www.jainelibrary.org