Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust
View full book text
________________
જિનાલય તીર્થ
: જિન + આલય = જિનેશ્વરનું મંદિર. : જે તારે તેને તીર્થ કહેવાય.
તીર્થંકર : ધર્મ તીર્થ સ્થાપનારા. અનભિજ્ઞ : અજ્ઞાની-અજાણ. અવજ્ઞા : અવિનય. પ્રક્ષાલ : અભિષેક (સ્નાન). અંગકૂંછણાં : પ્રતિમાજી લૂંછવાનાં વસ્ત્રો. પાટલૂંછણાં : ભગ.ની બેઠક લૂંછવાનાં કપડાં. : દેરાસર તથા પ્રતિમા.
ચૈત્ય આશાતના : અવિનય-અવિવેક. સિદ્ધાયતન : દેરાસર-જિનાલય. અપવર્ગ : મોક્ષ.
પરિગ્રહ : વસ્તુનો સંગ્રહ.
જેનો શબ્દાર્થ ન સમજાયો હોય દરે
શક્રસ્તવ : નમુન્થુણં સ્તોત્ર.
નમોજિણાણું : જિનેશ્વર ભગ,ને નમસ્કાર થાઓ.
આધિ : ચિંતા.
વ્યાધિ : રોગ.
ઉપાધિ : અચાનક આવી પડતું કષ્ટ. જિનઘ્યાતા : ભગવાનનું ઘ્યાન કરનારા. ટીકા : વિવેચન.
પૃચ્છા : ખબર–સમાચાર. અવગ્રહ : અંતર.
ત્રિકાળ : ત્રણ ટાઈમ. રાઈ : રાત્રિ સંબંધી. દેવસી : દિવસ સંબંધી. નિહાર : મળનું વિસર્જન. વિરાધના : હિંસા.
સમ્યગ્દર્શન : શ્રદ્ધા-ફૈથ,
સર્વવિરતિ : મુનિજીવન.
દેવરતિ : શ્રાવકજીવન. અધ્યવસાય : મનના પરિણામ-ભાવ.
વસુંધરા : પૃથ્વી.
હરિયાળી : લીલી વનસ્પતિ.
Jain Education International
આસકિત : રાગ. અનંત : જેનો છેડો નથી તેવું. સંમૂર્ચ્છિમ : મા-બાપના સંયોગ વિના ઉત્પન્ન થનાર જીવો.
: જીવોની યતના–સંભાળ,
જયણા
શાસ્ત્રકાર : શાસ્ત્ર બનાવનાર.
અભક્ષ્ય : નહિ ખાવા યોગ્ય. પચ્ચક્ખાણ : પ્રતિજ્ઞા.
નવોદિત : નવા - પહેલ વહેલા.
પારાવાર
: સમુદ્ર-દરિયો.
પંચીયું : એક પ્રકારનું પહેરવાનું વસ્ત્ર. વસ્ત્રયુગ્મ : બે વસ્ત્ર.
ષટ્કાય : છ પ્રકારના જીવો. સંમાર્જન : વ્યવસ્થિત કરવું. અનામિકા : અંગુઠાથી ત્રીજી આંગળી. સિદ્ધશીલા: મોક્ષ.
સાધર્મિક
ઢંઢેરો
: સમાન ધર્મવાળા. : જાહેરાત.
નરશાર્દૂલ : મનુષ્યરૂપી સિંહ, પ્રાંગણ : આંગણું, ચોક. નવણજલ : પ્રભુના અભિષેકનું જલ.
ધારાવહી : ગામમાં ફરતાં અપાતી પાણીની
ધારા.
: ધરવું.
ઉખેવવું પબાસણ : વેદિકા, વ્યાસપીઠ,
: ધન.
વિત્ત
વડાઈ
વીતરાગી
અમ
સંખારો
: મહત્તા,
: રાગ વિનાના.
: લાગટ ત્રણ ઉપવાસની આરાધના,
ઃ પાણી ગાળ્યા બાદ છેલ્લે ગળણામાં રહેલું થોડું પાણી.
આલેખવા : દોરવા-ચીતરવા.
કલણ
: કાદવ.
213
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252