Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 247
________________ colo 'ઓપનબુક એક્ઝામના ઉત્તરપત્રની સ્ટાઈલ પેજ નં. ર૨૦ પર આપેલા પ્રશ્નપત્રમાં અ, બ, ક, ડ એવા ચાર ચાર વિકલ્પો આપેલા છે. જે વિકલ્પના જવાબમાં રાઈટની અથવા ક્રોસની x જે સાઈન માંગી હોય તે માત્ર સાચા એક ખાનામાં ભરો. અ અ | બ | ક | ૧૧ ૧૨ ૧૩ ૨૩ ૨૪ ૧૫ ૨૫ ૧૬ ૨૬ ૨૭ ૧૮ ૨૮ ૧૯ ૨૯ ૨૦ ૩૬ ] ૩૭ ૩૮ ૩૬ ૩૧ ૩૨ ૩૩ ૩૪| ૩૫ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ' મુખ પૃષ્ઠ પરિચય ૦ સજી-ધજીને રોડ પર ધસી આવેલાં આ નિર્દોષ બાળકો કેવાં સરસ લાગે છે. શિશુ સામાયિક શિબિરમાં દર શનિવારે પૂજ્યશ્રીની નિશ્રામાં જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા, ગુરૂવંદન, દેવદર્શન, ચૈત્યવંદન અને સામાયિકની વિધિઓ અને સંસ્કૃત પ્રાકૃત સૂત્રોને, સ્તુતિઓને કંઠસ્થ કરી ચૂકેલાં આ બાળકો પૂર્વકાળના ઐતિહાસિક પાત્રોને સજીવન કરતી વેશભૂષાને ધારણ કરીને પરમાત્માનાં દર્શન કરવા જઈ રહ્યાં છે. શિશુઓની આ ચૈત્યયાત્રા જે માર્ગોથી પસાર થઈ ત્યાં હજારો લોકોનાં ટોળાં તેમને જોવા માટે ધસી આવ્યાં હતાં. મુંબઈ-મલાડ, અમદાવાદ નારણપુરા, ડીસા, સુરત, રાજકોટ અને આંબાવાડીમાં ' આવી શિશ ઐયયાત્રાઓએ આખા શહેરમાં ચહલ-પહલ મચાવી દીધી હતી. ભક્તિભર્યા હૃદયે પસાર થઈ રહેલાં આ નિર્દોષ બાળકોનું ટોળું જાણો ટહેલ નાખી રહ્યું છે કે છે “ ચાલો જિનાલચે જઈએ ” Jain Education International · For Private Personal Use Only For Priva: 224 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252