________________
- 39. કાટગોલાનાં જિનાલયના કાચની કિંમત.
40. ઈન્દ્ર દેવો સાથે આટલા કળશો વડે પ્રભુનો જન્માભિષેક ઉજવે છે.
1. નવાણું લાખ 2. એક કરોડ એંશી લાખ 3. બત્રીસ લાખ, 4. સાડા બાર કરોડ 5. સવા લાખ. 6. એક કરોડ સાઈઠ લાખ. 7. વીસ લાખ. 8. સાડા ત્રણ લાખ. 9. સવા કરોડ. 10. નવ લાખ. ' પ્રખ્ખ : 7. સૂચના :
(માર્ક-૧૦) પ્રશ્ન નં. 41 થી 45માં દરેક પ્રશ્નમાં જે વિધાન છે તે કયાં ધર્મશાસ્ત્રોનો આધાર ધરાવે છે તે શોધી તેનો માત્ર ક્રમાંક નંબર લખો.
41. જિનપૂજામાં વસ્તુતઃ હિંસા છે જ નહિ. 42. વિજયદેવે દાઢાઓનો એકવીસ વાર પ્રક્ષાલ કર્યો. 43. પૂજાનાં વસ્ત્રો રાતો-પીળા કલરના પણ ચાલી શકે. 44. અક્ષતથી અષ્ટમંગલ આલેખવાની વાત કયા ગ્રંથમાં કરી છે ?
45. અરિહંત ભગવાનની ગંધ, માલ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, વસ આદિથી પૂજા કરવાથી તીર્થની ઉન્નતિ થાય છે.
1. જીવાજીવાભિગમ સૂત્ર. 2. શ્રાદ્ધદિનકૃત્ય. ૩. અધ્યાત્મસાર. 4. પૂજા ષોડશક. 5. મહાનિશીથ સૂત્ર. પ્રશ્ન : 8. સૂચના : નીચેના વાકચોના પેજ નંબર આપો.
(માર્ક-પ) 46. યુવાઆલમને જ્યારે જ્યારે નજરોનજર નિહાળી છે ત્યારે ત્યારે હૃદય ચીસ પાડી ઉઠયું છે. 47. અહંકારનું એડ્રેસ છે ખભો ! 48. જે યાદ રહે તેનું નામ હોય માત્ર પરમાત્મા ! 49. વિશ્વસમ્રાટું દેવાધિદેવના દરબારમાં આ ઉદ્ધતાઈ કેમ ચાલી શકે ?
50. મને સો એ સો ટકા ખાતરી છે કે મારો ધણી મને રઝળતો નહિ જ મૂકે ! પ્રશ્ન : 9. સૂચના :
(માર્ક-૧૦) છેલ્લા બે સવાલનો જવાબ ઉત્તરપત્રની પાછળની સાઈડે આપવાનો છે.
51. ચાલો જિનાલયે જઈએ પુસ્તકમાં જિનપૂજાના વિષયમાં રહી ગયેલી કોઈ વાત-વિચારણા હોય તો ત્રણ લાઈનમાં જણાવો.
52. પુસ્તકના વાંચન અને પરીક્ષા બાદ તમારા જીવનમાં હવે શું ? તે પંદર લાઈનમાં જણાવો.
Jain Education International
For Private 223onal Use Only
www.jainelibrary.org