Book Title: Chalo Jinalay Jaie
Author(s): Hemratnavijay
Publisher: Arhad Dharm Prabhavak Trust
View full book text
________________
‘ચાલો જિનાલયે જઇએ' અંતરના ઉદ્ગારો
⭑ આ નવી આવૃત્તિમાં દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિમાં તલ્લીન બની જવાનો અદ્ભુત ભક્તિયોગ વર્ણવેલ છે. વિધિ બહુમાનની વૃદ્ધિ, મનશુદ્ધિ, જીવનશુદ્ધિ થાય તેવા મનોરમ્ય અરિહંત પરમાત્માના ફોટાઓ, ચિત્રો, વિધિચિત્રો અપાયેલા છે, જે બાળવર્ગને પ્રણિધાન-એકાગ્રતા કરવામાં અતિ ઉપયોગી છે. એજ. – આ. રાજેન્દ્રસૂરિ
* લે છે.
નવી આવૃતિ મળી. તમારી પ્રતિપાદનશૈલી દાદ માંગી – લી. આ. જિતેન્દ્રસૂરિ
★ પુસ્તકનું બાહ્ય અને અત્યંતર સ્વરૂપ અતિ ભવ્ય અને આકર્ષક છે. ભવ્યજીવો માટે ખૂબ જ લાભકર્તા બનશે એ નિશ્ચિત છે. આવા ભાવિકોને ઉપયોગી થાય એવા પુસ્તકો બહાર પાડી શાસનની સુંદર સેવા કરો એજ અભિલાષા.
– આ. જયશેખરસૂરિ
* પુસ્તક મળ્યું. રંગીન ફોટાઓ અને વિવિધ સામગ્રી યુક્ત જોઈ સહુ કોઇને ઉપયોગી થાય તેવું છે. એજ.
– આ. ચંદ્રોદયસૂરિ
* સચિત્ર આવૃત્તિ જોઇ ધણો આનંદ થયો. વ્યાખ્યાનમાં પૂજાનો વિષય ચાલે છે. ઘણી ઉપયોગી બનશે.
– મુનિચંદ્રવિજયજી
★
નૂતન આવૃત્તિ મળી. આનંદ અનુભવું છું. તમોએ ખુબ મહેનત લીધી છે. આ વિષયને સર્વગ્રાહી બનાવવા સજાગ પૂરો પ્રયત્ન કર્યો છે. અભિનંદનના અધિકારી છો. એજ. – મુનિ જયચંદ્રવિજય
★ પુસ્તકની તદ્દન નવી લેટેસ્ટ આવૃત્તિ. ખરેખર ઘર ઘરમાં અસરકારકતા સાથે ખૂબ જ ઉપયોગી બનશે. તેની જેટલી અનુમોદના કરું તેટલી ઓછી છે. આ પુસ્તકના વિચારોનો વધુ ને વધુ પ્રસાર થાય તે ભાવના,
– કીર્તિદર્શનવિજય
આપશ્રી તરફથી અનુપમ ઉપહાર મળ્યો. ‘ચાલો
★
Jain Education International
જિનાલયે જઇએ' આંખોને ગમી જાય તેવું, મનને ભાવી જાય તેવું અને હૃદયને અડી જાય તેવું કેવું અદ્ભુત સર્જન ! લી. મુક્તિવલ્લભવિજય
★ ‘ચાલો જિનાલયે જઇએ' પુસ્તક પ્રાપ્ત હુઆ. જુગ-જુગ જુની બાત હૈ, જહાઁ ગંગા ઔર જમુના ઇક્જી હોતી હૈ, વહીં પ્રયાગ પેદા હો જાતા હૈ. એક બહુત બડા પવિત્ર તીર્થધામ ખડા હો જાતા હૈ. આપકી પુસ્તકોમેં જહાઁ એક ઓર ભાવોંકી પ્રાચીન ધારા બહતી હૈ વહીં અભિનવશૈલીકી જમુના કી ધારા ભી મીશ્રિત હો જાતી હૈ ઔર યહ લો ! એક સાહિત્યિક પ્રયાગ પૈદા હો ગયા. જો હર એક કો અપની ઓર ખીંચતા હૈ. બર બસ આકર્ષિત કરતા હૈ... અતઃ પ્રભુદર્શન પૂજન સંબન્ધી આપકી પુસ્તક મુજે જચી ભી હૈ... સભીકો જચી હૈ. જયને જૈસી જો હૈ, આપકો હર ઓર સફલતા મિલેં - એસી કામનાકે સાથ...
- મુનિરશ્મિરત્નવિજય
⭑
અત્યંત મનમોહક પુસ્તક પ્રાપ્ત થવાથી ખૂબ ખુશી મુનિહેમચંદ્રસાગર
⭑
પુસ્તક મળ્યું પુસ્તકની નવી આવૃત્તિ સારી બનેલ છે. આ પુસ્તકના વાંચન દ્વારા અનેક આત્માઓને જિનભક્તિ માટેનું સુંદર માર્ગદર્શન મળી રહેશે. – હિતપ્રજ્ઞવિજય
★
‘ચાલો’ની લેટેસ્ટ આવૃત્તિ મળી. આ વખતનું પ્રકાશન એટલે અફલાતુન આલાગ્રાન્ડ એકસ્ટ્રા ઓર્ડીનરી . આપશ્રીની ક્લાદષ્ટિ હોય... પછી બાકી શું રહે ? – મહાબોધિવિજય
⭑ આપશ્રી દ્વારા સપ્રેમ મોકલાવેલ ન્યુ ‘ચાલો જિનાલય જઇએ' પુસ્તક મળેલ છે. યાદ રાખીને મોકલી વિશેષ હર્ષ, ગૌરવ અનુભવું છુ. ખૂબજ અદ્ભુત અને આકર્ષક પ્રકાશન છે. અનેકને પ્રેરણા કરી વાંચવા આપું છું. બહુજ રાયોટ અને ચોંટદાર વિવેચનો આલેખાયા છે. – હંસરત્નવિજય
★ ‘‘ચાલો જિનાલયે’’ પુસ્તક મળ્યું. પુસ્તિકાની સાજ સજ્જા. આકર્ષકતા અનેરી છે ! સંપાદનનું કલા-કૌશલ્ય-પાને પાને નિખરી રહ્યું છે ! બધું ગમ્યું. પ્રયાસ ખૂબ સ્તુત્ય છે. અતિ આવશ્યક છે.
– કુલશીલવિજય
216
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252