________________
126
ખંડ ૩
હાઇ લાઇટ્સ 1. આઈન્ચે પ્રણિદષ્મણે
121 જેને જીવનમાં શાંતિ જોઇતી હશે તેણે પૂજા કરે જ છૂટકો છે. હજુ બી શરૂ કરી દો. સ્ટીલ ટાઇમ ટુ સ્ટાર્ટ. 2. તીર્થયાત્રાએ જતાં પૂર્વે બસયાત્રાના સંધપતિ બનતાં પહેલાં કે બસમાં યાત્રાએ જતાં પહેલાં વાંચો ! 3. તીર્થો અને ટ્રસ્ટીઓ
130 તમે જે કોઇ તીર્થના ટ્રસ્ટી બની ગયા હો તો જ વાંચો ! 4. શાસ્ત્ર દષ્ટિએ ટ્રસ્ટી
134 | માત્ર ટ્રસ્ટી સાહેબો’એ જ વાંચવા યોગ્ય. 5. જે નૂતન જિનાલય બનાવીએ તો ?
136 હોંશમાં આવીને મંડાણ કરતાં પહેલાં વાંચો. 6. સ્થાવર જંગમ મિલ્કતોની સુરક્ષા
140 જૈન શાસન પ્રત્યે કંઈક પણ લાગણી હોય તો વાંચો 7. ઉપાશ્રયના નિર્માણ પૂર્વે આડેધડ ઉપાશ્રયો બાંધી નાખતાં પહેલાં સાધુની સલાહ લેજે !! 8. સાત ક્ષેત્ર
145 | એન્ટ્રીઓ આઘી પાછી કરતાં પહેલાં વાંચો.
142
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org