________________
કૃષિવિકાસ માટે સતત પ્રેરણા કરતા વડાપ્રધાન રોજ દવા ખાવાની ફરજ ન પડાય. રાજીવ ગાંધીને ખેડૂતો કદાપિ કહી શકે નહિ, કે સાધુની જેમ ગૃહસ્થને રોજ જયાં જાય ત્યાં બધે કૃષિ માટે આટઆટલાં લેકચર કરો છો તો આવતી જ ઓઘો સાથે લઈને ફરવાનું અને કમાવાનું છોડી કાલથી રોજ હળ લઈને અમારું ખેતર ખેડવા આવી દઇને ઘેર-ઘેર ગોચરી જવાનું ન કહેવાય. જજો.
આવી ઘણી વાતો આ વિષયમાં વિચારી શકાય સીમલામાં લોકો બારેમાસ વુલનશુટ પહેરી તેમ છે. છતાં આપણે આટલેથી જ અટકી જઈએ રાખતા હોય તેથી કંઇ અમદાવાદમાં બારે માસ અને જિનપૂજાનો વિરોધ કરનારા વર્ગને જરા વલનશુટ પહેરીને ન બેસી રહેવાય.
વિચારવાનો સમય આપીએ. રોગી રોજ દવા ખાતો હોય તેથી કંઈ નીરોગીને
અભિષેકના કળશોનું માપ : પ્રભુજીને અભિષેક કરવા માટે ઈન્દો. આઠ પ્રકારના કિંમતી) કળશો તૈયાર કરાવે છે (૧) સોનાના (૨) રૂપાના (૩) રત્નના (૪) સોનારૂપાના (૫) સોનારત્નના () રૂપારત્નના (૭) સોનારૂપારત્નના અને (૮) સુગંધીદાર માટીના એમ આઠ પ્રકારના કળશો હોય છે. એકેક કળશ ૨૫ જોજન ઉચો. ૧૨ જોજન પહોળો અને એક જોજન નાળચાવાળો હોય છે. આઠ પ્રકારના કળશમાં એકેકના આઠ હજાર થયા, એમ આઠ જાતિના ૬૪000 કળશ થયા. ઉપરાંત રત્નકરંડક, દર્પણ, પુષ્પ કરંડક, ચંગેરી, ધૂપધાણા વિગેરે પૂજાના ઉપકરણ તૈયાર કરાવે છે પછી અચ્યતેન્દ્ર માગધતીર્થ વિગેરે તીર્થના પાણી અને માટી, ક્ષીરસમુદ્ર ગંગાનદી વગેરેના પાણી પદ્મદ્રહ વગેરેના પાણી અને કમળ, વૈતાઢય પર્વત વિગેરેમાંથી સુગંધીદાર ઉત્તમ સર્વે વનસ્પતિ. ઔષધિઓ, સુગંધીદાર ચૂર્ણો લાવવા માટે દેવોને આ રીતે આજ્ઞા ફરમાવે છે કે, હે દેવો ! પ્રભુના અભિષેક મહોત્સવ માટે ગંગા ક્ષીરસમુદ્રાદિના પાણી વિગેરે તૂર્ત લાવો.
જન્માભિષેક નિમિત્તે જયોતિષી, વ્યંતર, ભુવનપતિ અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવતાઓ આવી જાય છે. તે અચ્યતેન્દ્રના આદેશથી કળશોને હાથમાં લઈ પોતપોતાનો ક્રમ આવે તેમ તેમ અરિહંત પ્રભુને અભિષેક કરે છે. રત્નાદિ આઠ જાતના કળશો પૈકી પ્રત્યેક જાતિના આઠ હજાર કળશ, તેથી કુલ ૬૪૦૦૦ કળશ થયા. દેવતાના એ કંદર ૨૫૦ અભિષેક એટલે
=૧0,00000 એક ક્રોડ સાઠ લાખ કલ અભિષેક થયા. આ બધામાં પ્રશ્ન અભિષેક કરવાનું મહાનું ભાગ્ય અય્યતેન્દ્રનું હોય છે. એ પ્રભુજીને અભિષેક કરે, પછી ક્રમસર બાકીના ઈન્દ્રો, દેવતાઓ અને દેવીઓ કરે છે.
અઢીસો અભિષેકની ગણતરી :- ચંદ્ર અને સૂર્ય સિવાય બાસઠ ઈન્દ્રોના કર (ઉત્તર દક્ષિણ-ભવનપતિના ૨૦, ઉ. દ. વ્યંતરના ૧૬, વાનગંતરના ૧૬, બાર વૈમાનિકના ૧૦=૨) સોમ, યમ, વરૂણ તથા કુબેર એમ ચાર લોકપાલના ૪, મનુષ્ય લોકમાં ૬૦-% ચંદ્ર વિમાનના ઈન્દ્રોની પંકિતમાં છાસઠ સૂર્ય-વિમાનના ઈન્દ્રોની પંક્તિમાં છાસઠ એમ ચંદ્રના છે અને સૂર્યના છે, ગુરૂસ્થાને રહેલા દેવતાનો ૧, સૌધર્મેન્દ્રની આઠ અગ્રમહિષી અને ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષી તે સોલ ઈન્દ્રાણીના ૧૬, અસુરકુમારની દશ ઈન્દ્રાણીના ૧૦, નાગકુમાર નિકાયની બાર ઈન્દ્રાણી અભિષેકનો કલ્લોલ કરે છે, તેથી તેના ૧૨, જયોતિષોની ઈન્દ્રાણીના ૪, વ્યંતરોની ઈન્દ્રાણીના ૪, ત્રણ પર્ષદાનો ૧, સાત પ્રકારના સૈન્યના અધિપતિનો ૧, અંગરક્ષક દેવતાનો ૧, છેલ્લે બાકી રહેલા દેવતાઓનો ૧ અભિષેક, એમ કર+૪ +૧+૧+૧+૧૨૪+૪+૧+૧+૧+૧=૨૫-અઢીસો અભિષેક થયા.
Jain Education International
For Private &
onal Use Only
www.jainelibrary.org