Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ વિસન્ત પર્યાય. ૨ ટક પરંતુ સદન ખેંચે તે પહેલાં બદલીશું વેશ એને ને બદલાશે એનું મુખડું. વિક્ષેપ નાખીશું ગણનામાં એની, છીનવી શું વૃત એના મૃત વસ્તુથી ફુલેલે. ને ત્યાં પ્રકટ થશે, એને પ્રમત્ત, અને યુવક. એ એને અહીવે છે ને ગાય છેએ સમય આવે છે, આવ્યો છે, જ્યારે જાણશે એ છે એ આપણો પિતાને; જ્યારે પ્રમત્ત સ્ત્રોત છૂટશે, હીમના કુપણું બંધનમાંથી. ને ઉત્તરાનિલ નૃત્યથી ફરશે. એ સમય આવે છે, આવ્યો છે. જ્યારે જાણશે માયામય ડિડિમ, જ્યારે હસશે સૂર્ય ફેરફારને; તમારા ઘર નીલ થતાં. પછી યુવક વસ્તુઓનું મંડળ આવે છે અને એને નીચે પ્રમાણે ગાઈ પરિચત્પાદ કરે છે. ફરી ફરી ર્યા હતા “પ્રણામ પુનરાગમનની આશા ન રાખતાં. ફરી ફરી હારે પાછા ફર્યા, એ કોણ છો મે ?”— “ હું છું વિકલ ! “ “ અને કોણ છે મે ?”— હું છું પરૂલ. ” “ અને કોણ છે આ અન્ય?” “ અમે છીએ આમ્રપલવો જ્યોતિને તંદે રહેલાં.” અમે હસીશું ને જશુ-આવશે અમ સમય ત્યારે, કાં કે જાણીએ છીએ અમે કે નાખીએ છીએ અમારી જાતને અનન્તની ભુજામાં. ઓ કોણ છે હમે ? ” હું છું શિમુલ. ” “ ને કોણ છે મે ?” – હું છું મિની. ” “ અને કોણ છે આ અન્ય? ”—

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100