Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ વસઃ પર્યાય. ૨૪૧ મહારાં પર્ણોમાં હર્ષનું વિધુવન થતું. ને મહારા ગુપ્ત રહસ્યને બિભેદ થ. પક્ષી ગાય છે:વ્યોમ રેડે છે જ્યોતિ હાર અન્તરમાં મહારું અન્તર પ્રત્યર્પણ કરે છે તેમને સંગીતથી. આવાત કરૂંછું દક્ષિણ પવનપર, મુજ સૂરોથી. એ વિકસન્ત પલશ (વનની જવાલા ) વાતાવરણ જવલિત છે તમ કામુકવથી, રત રંગ્યાં છે મહારાં ગાન હમે હમારાં ઉન્માદથી, એ શિરીષ મે નાંખ્યો છેપરિમલ-પાસ સુદુર મ વિષે, મહારું હૃદય મહારા કે બિરાજતું. વિક્સન્ત ચંપક ગાય છે -- છાયા હારી નાચતી હમારી વિચિમાં, અનન્ત રહેતી તરંગિણુંહું વિકાન્ત ચંપક, ઉ છું, સ્થિર તટ પરે. મહારાં પુષ્પના પ્રજાગર સહિત, મહારી ગતિ વસે છે ઘનતાક્ષોભમહીં, નૂતન પના સુરસ જન્મમાં, સુમનના એધમાં; જ્યોતિ પ્રતિ જીવનનાં અદઈ યાનમાં, એના ઘનનથી બેમ સંભનું, ને ઉષાની શક્તિ સરે છે. પ્રથમ પ્રવેશ યુવકમંડળ ચેષ્ટાથે હાર પડયું છે. મંડળના પ્રજ્ઞ પુરૂષના ગંભીર ઉપદેશ ભર્યા ચતુષ્પદકોકની પ્રતિ માટે શ્રેતાઓ જોઈએ. પરંતુ ગંભીર વાગ્યે આ ગ્રામ્ય વ્યક્તિઓ પર નિરર્થક જાય છે, અને હાસ્ય ને પ્રમાદ સામ્રાજ્ય ચલાવે છે. તે પછી અનન્ત યોવનભૂષિત નાયક પ્રવેશ કરે છે, જે આ નાટકમાં નનામે રહેશે. જ્યારે વૃદ્ધ પુરૂષ વિષે એ એની આગળ વાત કરે છે ત્યારે એ હસી પડે છે. વસત્સવાર્થે એ વૃદ્ધ પુરૂષને બંદીવાન તરીકે લાવી આપવાને હેને અભિગ્રહ એ સ્વીકારે છે. - દ્વિતીય પ્રવેશની સંગીત પ્રસ્તાવના વસન્તાગ્રેસર હેમંત પાસેથી વયનાં વલ્કલ છીનવી લેવા પ્રયત્ન કરે છે. એઓ ગાય છે ---- નીકળ્યા છીએ ખોળવા અમારા સાથીઓ, જગાડતા પ્રત્યેક કણમાંથી રિણા અગાઉPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 100