Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ વૃદ્ધિપ્રમા. ( The Light of Reason) ब्रह्मानन्दविधानके पतरं शान्तिग्रद्योतकम् । सत्यासत्य विवेकदं भवभय भ्रान्तिव्यवच्छेद कम् मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं ' बुद्धिप्रभा' मासिकम् ॥ 4 પુસ્તક ૯ યું. ] જાનેવારી, ફેબ્રુઆરી, માર્ચે સને ૧૯૧૭ [ અંક ૧૦–૧૧-૧૨ મા महावीर स्तुति. જય જય શ્રી મહાવીર, રટણ કરેં નિશદિન હૈ! પ્રભુ હારૂં; કરૂણા સિન્ધુ પ્યારા, કરણ જગત વા ઉપર કરજો. ઉર વિષ કાપે, જગતમાં શાન્તિ સઘળે કરો; જગ ઉધારસ્ તારમ્, અરજી આ ઉરે પ્રભુ ધરો. વિઘ્ન વિલય પામો, શાસનની અભિવૃદ્ધિ કરો; તુજ પળ્યે વિચરવા, સહિં અમને પ્રભુ દેો. રા. અમૃતલાલ વાડીલાલ ઉપાય. वसन्त पर्याय. ર ( અંગ કવિવર સરવીન્દ્રનાથ ઠાકુરના The Cycle of Spring ”ના અનુવાદ ) વૈરાગ્ય-સાધન. રાજા માનસિક વૈસભ્યગ્રસ્ત છે. એને પ્રથમ શ્વેત કેંગત નિઃશામાં રાણીની દૃષ્ટિએ પડયા. સંગીત બંધ થયું છે, વિદ્દેશીય એલચીને મુલાકાત નથી મળતી, વિગ્રહવૃત્તાંત લાવેલ સેનાપતિને અભિમુખ આપવાની પરવાનગી નથી. કવિને પ્રસ્થાપન કર્યાં છે, આશ્ચય આપવા આવેલ શ્વશુર પણ નિરર્થક વાટ જુએ છે. રાજા માને છે કે સ્થિતિએ બ્રહ્માંડન્સ્ટાગ કરવાના અભિયાગ થયા છે, અને પરિત્યાગ-પથમાં મદદ કરવા વેપારાંગત મહાન પવિત્ર શ્રુતિભૂષણને લાવે છે. રાજા ન્યાયમંદિરમાં આવવાની ના કહેવાથી રાજ્યવહિવટ કૅમ ચલાવવા એની રાજ્ય પ્રધાનને સૂઝ પડતી નથી. ભૂમિપર સર્વત્ર દુષ્કાળ સામ્રાજ્ય ચલાવે છે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 100