________________
ગુરુવંદન ભાષ્ય
૩૧
મુખ્ય દ્વારો.
૧-૫
૨-૫
૩-૫
પાંચ નામઃ પાંચ દૃષ્ટાન્ત: પાંચ પ્રકારના વંદનને
૪-૫
૫-૪
અયોગ્યઃ પાંચ પ્રકારના વંદન યોગ્યઃ વંદન કરાવવાને
૬-૪
૭-૫
અયોગ્ય ચારઃ ચાર લાયકઃ વંદન કરનારના પાંચ નિષેધોઃ
૮-૪
૯-૮
ચાર સ્થાને નિષેધ નહિઃ આઠ કારણોઃ ।।ા
૧૦-૨૫
૧૧-૨૫
પચ્ચીસ આવશ્યકઃ પચ્ચીશ મુહપત્તિની પડિલેહણાઃ
૧૩-૩૨
૧૨-૨૫
૧૪-૬
શરીરની પડિલેહણાઃ બત્રીશ-દોષઃ છ ગુણઃ ગુરુમહારાજની
૧૫-૧
૧૬-૨
૧૭-૨૨૬
૨૫
સ્થાપનાઃ બે અવગ્રહઃ બસો છવ્વીશ અક્ષરઃ પચ્ચીશ જોડાઅક્ષરઃ ॥૮॥
૧૮-૫૮
૧૯-૬
૨૦-૬
અઠ્ઠાવન પદઃ છ સ્થાનઃ ગુરુ મહારાજનાં છ વચનઃ
૨૧-૩૩
૨૨-૨
તેત્રીસ આશાતનાઃ બે વિધિ: (એ બાવીશ દ્વારો વડે ગુરુવંદનના) ચારસો બાણું સ્થાન-પ્રકાર છે. Ill
૧
૧. ગુરુવંદનના પાંચ નામ :
વંદનકર્મ : ચિતિકર્મઃ કૃતિકર્મ : પૂજાકર્મઃ અને વિનયકર્મ : એ ગુરુવંદનાનાં પાંચ નામ છે. અને તે ઓઘથી (સામાન્ય રીતે) દ્રવ્યથીઃ ને ભાવથીઃ એમ બે બે પ્રકારે છે (અથવા દરેકનાં દ્રવ્યથી ને ભાવથી એમ બબ્બે પ્રકારનાં ઉદાહરણ છે.) ૧૦ના ૨. દ્રવ્યઃ અને ભાવઃ વન્દેનનાં દ્રષ્ટાંતો:
ગુરુવંદનમાં-દ્રવ્યથી અને ભાવથી શીતલાચાર્ય, અને ક્ષુલ્લક સાધુ. વીરાશાલવીઃ અને કૃષ્ણઃ બે રાજસેવકઃ પાલકકુમાર અને શાંબકુમારઃ એ પાંચ દૃષ્ટાંતો છે. ૧૧॥