________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૪૭
ચરિમમાં ચાર, અભિગ્રહમાં ચાર, પ્રાવરણમાં પાંચ, અને નીવિમાં નવ અથવા આઠ આગાર છે. ત્યાં દ્રવવિગઈના ત્યાગમાં “ખિત્તવિવેગેણં” આગાર છોડીને બાકીના આઠ છે. ।।૧૭।
નવકારસીમાં અન્નત્ય-ણાભોગેણંઃ સહસાગારેણં: એ બે, પોરિસીમાં ને સાર્ધપોરિસીમાં અન્ન સહ પચ્છન્ન દિસામો સાહુવ૰ સવ્વસમા છે, અને પુરિમઢમાં મહત્તરા૰ સહિત સાત આગારો છે. II૧૮૫
એકાશન અને બિઆસણમાં અન્નત્ય સહસા સાગારિઆ આઉંટણ ગુરુ અદ્ભુ૰ પારિકા મહત્તરા૰, અને સવ્વસમાહિ એ આઠ. અને એકલઠાણામાં આઉટણ-પસારેણં વિના સાત આગાર છે. ।।૧૯।
વિગઈ અને નીવિમાં અન્નત્થણા સહસા લેવાલેવે ગિહત્થસં ઉખિત્તવિવે૰ પડુચ્ચ૰ પારિકા મહત્તરા૰ સવ્વસમાહિ એ નવ, અને આયંબિલમાં પડુચ્ચમએિણં વિના આઠ આગાર છે ।।૨ા
ઉપવાસમાં અન્નત્થણા સહસા પારિકા૰ મહત્તરા૰ સવ્વસમાહિ એ પાંચ. પાણસમાં લેવેણ વા આદિ છ, તથા ચરમમાં, અંગુટ્ટસહિયં વગેરેમાં, અને અભિગ્રહમાં અન્નત્થણા સહસા૰ મહત્તરા સવ્વસમાહિ એ ચાર-આગાર છે ॥૨૧॥
દૂધઃ મધઃ મદિરાઃ ને તેલઃ એ ચાર દ્રવ-વિગઈ, ઘીઃ ગોળઃ દહિઃ ને માંસઃ એ ચાર પિંડદ્રવ વિગઈ, તથા માખણઃ અને પાન્નઃ એ બે પિંડ વિગઈ છે. I૨૨
પોરિસીઃ અને સાડ્ટપોરિસીમાં, અવર્ડ્ઝમાં, બેઆસણામાં, આયંબિલમાં પોરિસી (પુરિમâ, એકાસણું નિવી)વગેરે પ્રમાણે હોય છે. અંગુઢ-મુઢિ-ગંઠિસહિતઃ સચિત્ત દ્રવ્યાદિકઃ અને અભિગ્રહઃમાં પણ સરખા હોય છે. ા૨ા