Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 216
________________ ૨૧૪ ભાષ્યત્રયમ્ ત્યારબાદ બીજો આલાવો નમુક્કારસહિયે આદિ પાંચ અદ્ધા પચ્ચખાણમાંના અને અંગુટહિયે આદિ આઠ સંકેત પચ્ચકખાણમાંના કોઈ પણ એકેક પચ્ચકખાણ સહિત મિશ્ર છે, માટે બીજું ઉચ્ચારસ્થઆન ૧૩* પ્રકારનું છે. ત્યારબાદ ત્રીજો આલાવો પાખરૂં તેવેન વા ઇત્યાદિ પદાપૂર્વક તિવિહાર ઉપવાસમાં જ પાણી સંબંધી છે, માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું જાણવું. એ ત્રણે ઉચ્ચાસ્થાન એકસાથે ઉચ્ચારવામાં આવે છે. ત્યારબાદ ચૌદ નિયમના સંક્ષેપ માટે દેસાવગાસિક ઉચ્ચરાવાય છે, માટે એ ચોથું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, તે તથા સાંજે દિવસચરિમ ચઉવિહારનું (=પાણહારનું) ઉચ્ચારસ્થાન તે પાંચમું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, અથવા તે વખતે જેને પોતાનું આયુષ્ય અલ્પ રહ્યું જાણી શેષ આયુષ્ય સુધી ચારે આહારનો ત્યાગ કરવો હોય તો નવરિએ પર્વવસ્વામિ પબ્લિëપ સાહાર ઇત્યાદિ પદોથી ભવચરિમ પચ્ચખાણનું પણ ઉચ્ચારસ્થાન આ પાંચમા ઉચ્ચારસ્થાનમાં અન્તર્ગત છે. અવતરણ - પચ્ચકખાણના પ્રારંભમાં આવતો “ઉગ્ગએ સૂરે” અને પર્યન્ત આવતો “વોસિરઈ” એ શબ્દો (મોટા પચ્ચકખાણના) દરેક પેટા પચ્ચકખાણમાં કહેવા કે નહિ? તે સંબંધી દર્શાવે છેतह मज्झपच्चखाणेसु न पिहु सूसगयाइ वोसिरइ । करणविहि उ न भन्नइ, जहावसीआइ बियछंदे ॥९॥ શબ્દાર્થ:પિફુ=પૃથફ, જુદાં. સાવલી=“આવસિઆએ” એ પદ ૨urવિકિરણવિધિ, ક્રિયા વિધિ | વિછકબીજા વાંદણામાં (પ્રત્યા૦ કરવાનો વિધિ.). થાર્થ:- તથા મધ્યના પચ્ચખાણોમાં સૂરે ૩ ઇત્યાદિ વોસિર એ પદ જુદાં જુદાં ન કહેવાં. જેમ બીજા વંદનમાં “આવસિયાએ” એ પદ બીજીવાર કહેવાતું નથી, તેમ એ (સૂરે ઉગ્ગએ અને વોસિરઈ પદ) પણ વારંવાર ન કહેવાં તે કરણવિધિ (પ્રત્યા ઉચ્ચારવાનો વિધિ) જ એવો છે. માવાઈ:- દ્વાદશાવર્ત વંદનમાં બીજીવારના વાંદણામાં “આવસિઆએ”, એ પદ ન બોલવું એવી પરંપરા પૂર્વાચાર્યોથી ચાલી આવે છે, તેમ એકાસનબિઆસન-એકઠાણું-આયંબિલ-નીવિ અને ઉપવાસ વગેરે મોટા પચ્ચકખાણોના *આ ગાથાના જ પ્રસંગે અવચૂરિમાં કહેલ દ્વિતીય સ્થાને “પાહાર નમુશરદિય" ત્યાતિ પ્રાપુ$1 વ શરૂ પ્રાર: (ઇતિ વચનાત્) ૧ અવચૂરિમાં ત્રણ પ્રકારનું ઉચ્ચારસ્થાન કહ્યું છે તે સામાન્ય પાંચમા ઉચ્ચારસ્થાનને અંગે સંભવે.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276