Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 244
________________ ૨૪૨ ભાષ્યત્રયમ્ જોઈએ, (જથી આયંબિલાદિકમાં તેનો પણ ત્યાગ થાય છે, તેમ જ એ વિગઇરહિત તેલોના લેપથી લેવાલેવેણે આગાર રાખવો જોઈએ ઇતિ તાત્પર્ય). એ પ્રમાણે આ બે ગાથામાં ૬ ભર્યાવિગઈના ૨૧ ઉત્તરભેદ કહ્યા, અને ચાર અભક્ષ્ય વિગઈના ઉત્તરભેદ કહેવાના હજી બાકી છે, તે પહેલાં ચાલુ પ્રસંગમાં અનુકૂળતા જાણી ગ્રંથકાર એ છ વિગઈનાં જે ૩૦ નીવિયાતાં થાય છે, એટલે એ વિગઈ તે અવિગઈ પણ થાય છે, તે અવિગઈનું સ્વરૂપ જ પ્રથમ દર્શાવશે. અવતUT:- દૂધ વગેર ૬ ભક્ષ્ય વિગઈ જે વિકૃતિ સ્વભાવવાળી છે, તે વિકૃતિ સ્વભાવ જે રીતે દૂર થઈ અવિકૃતિ સ્વભાવવાળી બને છે, તે વિકૃતિ (નીવિયાતું) ગણાય છે, તેમાં પ્રથમ દૂધ વિગઈનાં ૫ નીવિયાતાં કહેવાય છેપસાદિ-ર-યા-વદિ-દ્ધટ્ટિયુદ્ધવિફિયા दक्ख बहु अप्पतंदुल, तच्चुन्नंबिलसहियदुद्धे ॥३२॥ શબ્દાર્થ :પાકિ પયઃશાટી, દુગ્ધશાટિકા, | રબ્યુન્ન=તેનું (તંદુલનું) ચૂર્ણ વિવા=વિકૃતિગત, નીવિયાતાં (ચોખા વગેરેનો લોટ) રવá=દ્રાક્ષ વિનૈઃખટાશ પથાર્થ :- દ્રાક્ષ સહિત રાંધેલું દૂધ (પ્રાયઃ બાસુદી તે) પય:શાદી કહેવાય, ઘણાં તંદૂલ-ચોખા વગેરે સહિત રાંધેલું દૂધ અક્ષર (ખીર) કહેવાય, અલ્પ તંદૂલ સહિત રાંધેલું દૂધ જોયા કહેવાય, તંદૂલના ચૂર્ણ (લોટ) સહિત રાંધેલું દૂધ મવદિવા હાલમાં થતી બાસુદી દ્રાક્ષાદિ રહિત ફક્ત દૂધ ઉકાળીને જ બનાવવામાં આવે છે. માટે નીવિયાતામાં જેમ દૂધપાક દષ્ટિગોચર થાય છે તેમ બાસુદી દષ્ટિગોચર થતી નથી. કારણ કે અન્ય યોગ્ય દ્રવ્યોના સંયોગ વિના વિક | થતાં નથી. એવો ૩૭ મી ગાથામાં કહેલો ભાવાર્થ પણ હેતુરૂપ સંભવે છે. ૧ વર્તમાનમાં કંઈક સ્થાને રાંધેલો ભાત નાખીને અને કંઈક સ્થાને ચોખા નાખીને પણ ખીર બનાવવામાં આવે છે, અને દૂધપાક જેટલી જાડી નહિ પરંતુ થોડી જાડી બનાવાય છે. કારણ કે ઘણી જારી કરવા જતાં ચોખા વધારે નાખેલા હોવાથી દૂધ ચોખા બન્ને પિંડરૂપ થઈ જાય. એ રીતે દેશ દેશની પદ્ધતિ પ્રમાણે ખીર જુદી જુદી રીતે બનાવાય છે. ૨ એ જેવા ને પ્રવ૦ સારો૦ વૃત્તિમાં દૂધની કાંજી તરીકે ઓળખાવી છે, તથા વર્તમાનમાં જે દૂધપાક કહેવાય છે તેને જ અહીં રેયા કહેલ છે, એમાં ચોખા અલ્પ આવવાથી (એક શેર દૂધમાં લગભગ ૧ તોલો જેટલા આવવાથી) ઘણો ઉકાળીને જાડો બનાવવામાં આવે છે. ના વિકાસ દ્રવ્યો અને - RIF

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276