Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 260
________________ ૨૫૮ ભાષ્યત્રયમ્ ૩(_)=દ્ધિયોગી સયાન સુડતાલીસ (૪૭) તિનુ$=ત્રિયોગી ભંગ ૧ બંન=ભાંગા-પ્રકાર તિક્ષતિ==ણે કાળના ગણતાં સકસો (૧૦૦) થાર્થ:- મન-વચન-કાયા-મનવચન-મનકાયા-વચનકાયા-અને (ત્રિસંયોગી એટલે) મન,વચન, કાયા એ સાતભાંગા ત્રણ યોગના છે, તેને કરવું-કરાવવું-અનુમોદવું (તથા દ્વિસંયોગી તે) કરવું કરાવવું-કરવું અનુમોદવું અને કરાવવું અનુમોદવું-તથા (ત્રિસંયોગી ૧ ભાંગો એટલે) કરવું-કરાવવું-અનુમોદવું એ સાત ભાંગા ત્રણ કરણના થાય (તે સાથે ગણતાં-ગુણતાં સાત સપ્તકના ૪૯ ભાંગા થાય અને) તેને ત્રણ કાળ સાથે ગુણતાં ૧૪૭ ભાંગા થાય ll૪રા ભાવાર્થ :- અહીં પચ્ચકખાણ લેનાર જુદી જુદી રીતે ૪૯ પ્રકારે અથવા ૧૪૭ પ્રકારે એમ બન્ને રીતે લઈ શકે છે, તે ભાંગા ત્રણ યોગ, ત્રણ કરણ અને ત્રણ કાળના સંબંધથી જુદી જુદી રીતે થાય છે તે આ પ્રમાણે ભંગગણિતની રીતિ પ્રમાણે-ત્રણ યોગના અયોગી ભાંગા ૩, દ્વિયોગી ભાંગા ૩ અને ત્રિયોગી ભાંગો ૧ થાય છે, એ પ્રમાણે ત્રણ યોગના ૭ ભાંગા થાય છે, તથા ત્રણ કરણના પણ અયોગી ભાંગા ૩, ધિયોગી ૩ અને ત્રિયોગી ૧ ભાંગો મળી ૭ ભાંગા થાય છે. સાત સપ્તકના ૪૯ ભાંગા થાય. અને તેને ત્રણ કાળ સાથે ગુણતાં (૪૯*૩=) ૧૪૭ ભાંગા થાય છે, જેથી એક જ પચ્ચકખાણ લેનાર ૪૯ જણ અથવા ૧૪૭ જણ હોય તો તે દરેકને જુદી જુદી રીતે આપી શકાય છે. અહીં યોગના તથા કરણના ૭-૭ ભાંગા આ પ્રમાણેત્રણ યોગના ૭ ભાંગા* ત્રણ કરણના સાત ભાંગા ૧ મનથી | જ ૧ કરવું ૨ વચનથી ૨ કરાવવું ૩ કાયાથી ૩ અનુમોદવું ૪ મન-વચનથી ) " ૪ કરવું-કરાવવું છે ? ૫ મન-કાયાથી ૫ કરવું-અનુમો, હું ૬ વચનકાયાથી) & ૬ કરાવવું-અનુમો) ૭ મ0 વ૦ કાયાથી ૭ કરવું-કરાવે અનુમો૦ (એ ત્રિસંયોગી ૧) (એ ત્રિસંયોગી ૧) *આ સપ્તકને પરસ્પર ગણતાં જે ૪૯ ભાંગા થાય તેનો ક્રમ આ પ્રમાણે અસંયોગી અસંયોગી ૩ દ્વિસંયોગી ૩

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276