Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 273
________________ પચ્ચક્ખાણ ભાષ્ય ૨૭૧ એ પ્રમાણે આ પચ્ચક્ખાણ ભાષ્ય સમાપ્ત થયું. અને તે સમાપ્ત થવા સાથે ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય અને પચ્ચક્ખાણ ભાષ્ય એ ત્રણેય ભાષ્ય પણ સમાપ્ત થયાં. એ ત્રણે ભાષ્યના અર્થમાં મતિદોષથી જે કોઇ ભૂલચૂક થઈ હોય તેનું મિથ્યાદુષ્કૃત હો અને સજ્જન વાચકવર્ગ તે ભૂલચૂક સુધારીને વાંચે એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. ############ ****************** इति श्री महिसानाख्य- नगरनिवासी - सद्गतश्रेष्ठिवर्य श्रीयुत वेणीचन्द्र - सुरचन्द्र-संस्थापित - श्री जैन श्रेयस्करमंडल सत्प्रेरणातः श्रीभृगुकच्छनिवासी श्रेष्ठिवर्य श्रीयुता નુપચન્દ્ર-વિદ્યાર્થી-ચન્દુલાલ-તિવિતઃ श्री प्रत्याख्यानभाष्य- भावार्थ: સમાપ્ત : તાલાલા માતા અ - * *

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276