Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 265
________________ પચ્ચક્ખાણ ભાગ ૨૬૩ કાળ કહ્યો છે તે કાળથી પણ) અધિક કાળ કરવાથી' (=મોડું પચ્ચ૦ પારવાથી) તીતિ (તીયું) પચ્ચ૦ કહેવાય, અને કરેલું પચ્ચ૦ ભોજન સમયે પુનઃ સંભારવાથી કીર્તિત (કીત્યુ) પચ્ચ૦ કહેવાય. માવા :- ગાથાર્થવત્ સુગમ છે. અવતUT:- આ ગાથામાં છઠ્ઠી શુદ્ધિનો અર્થ તેમજ બીજી રીતે પણ ૬ શુદ્ધિ છે તે દર્શાવે છેइय पडियरियं आरा-हियं तु अहवा छ सुद्धि सद्दहणा । जाणण विणयऽणुभासण, अणुपालण भावसुद्धित्ति ॥४६॥ શબ્દાર્થ :રૂથ એ રીતે દવા=અથવા, બીજી રીતે દિર્વિ=પ્રતિચરિત, આચરેલું પથાર્થ :- એ પ્રમાણે પૂર્વોક્ત રીતિએ આચરેલું-આદરેલું (=સંપૂર્ણ કરેલું) પચ્ચકખાણ તે સાબિત (આરાધેલું) પચ્ચ૦ કહેવાય. અથવા બીજી રીતે પણ ૬ પ્રકારની શુદ્ધિ છે તે આ પ્રમાણે, શ્રદ્ધાશુદ્ધિ-જાણશુદ્ધિ (=જ્ઞાનશુદ્ધિ)-વિનયશુદ્ધિઅનુભાષણશુદ્ધિ-અનુપાલનશુદ્ધિ અને ભાવશુદ્ધિ એ ૬ શુદ્ધિ છે. માવાઈ - આ પ્રત્યા૦ ભાષ્યમાં પ્રત્યા૦ નો જે સર્વ વિધિ કહ્યો તે વિધિ પ્રમાણે અથવા પૂર્વે કહેલી પાંચ શુદ્ધિ પ્રમાણે જે પચ્ચખાણ આચર્યું હોય એટલે સંપૂર્ણ કર્યું હોય તે મારાંધત પચ્ચ૦ કહેવાય. તથા બીજી રીતે પણ ૬ શુદ્ધિ કહી છે તેનો ભાવાર્થ આ પ્રમાણે ૨ શ્રદ્ધાશુદ્ધિ- સિદ્ધાંતમાં સાધુ સંબંધી અથવા શ્રાવક સંબંધી પ્રત્યાખ્યાન જે રીતે ૧ પચ્ચ૦ નો કાળ પૂર્ણ થયો હોય તો પણ તે ઉપરાંત કંઈક અધિક કાળ વીત્યા બાદ ભોજન કરવું તે. ૨ ભોજન કરવા બેસતી વખતે “મારે અમુક પચ્ચ૦ હતું તે પૂર્ણ થયું, માટે હવે હું ભોજન કરીશ” એવા ઉચ્ચાર કરવાથી કીર્તિત કહેવાય (અવચૂરિ). ૩. અહીં “તિ" તે મુનિને પંચમહાવ્રતરૂપ મૂળગુણ પચ્ચકખાણ અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ પચ્ચકખાણ, અને શ્રાવકને પંચ અણુવ્રતરૂપ મૂળગુણ પ્રત્યાખ્યાન અને દિશિપરિમાણ આદિ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને તે સર્વનો ઉચ્ચારવિધિ જાણવો.

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276