________________
હા મર્ક્યુરિનિર્વે –
(नेपथ्ये सकलकलो वादित्रनादः। उभौ जालमार्गेण विलोकयतः ।)
राजा - (सविस्मयम् ।) देवि ! जितं भवत्या यदियमनमरणाय भर्तारमनुगच्छन्ती विरहदहनं सोढुमपारयन्ती विविक्षुर्दहनं पुरन्ध्रीणां प्रणयं कमपि महिमानमारोहयति। साधु ।
सतीनां वः पत्यौ प्रणयपरिपाकस्य महिमा, किमाख्येयो यस्मिन्मृदुकुसुमतल्पीयति चितिः। अपि ज्वाला वह्नर्मलयजरसीयन्ति विधुताः, कृतान्तोऽपि क्रूरः कुसुमविशिखीयन्विलसति ।।११।।
– વૈરાગ્યોપનિષદ્ સદાતન બની જાય. પ્રેમપાત્રના વિરહથી વિધુરતાને અનુભવતા પોતાના સુંદર પ્રિયને મળવા માટે જ તેઓ જીવંત રહે છે. જો એવું ન હોય તો શું કમલિની સૂર્યકિરણ વિના રહી શકે ? જો પ્રિયદર્શનની આશા ન હોત, તો ચન્દ્રકિરણ વિના તડપતી એવી આ કુમુદિનીનું પણ શું થાત ?
(નેપથ્યમાં કોલાહલ સાથે વાજિંત્ર નાદ થાય છે. રાજા-રાણી બંને ઝરુખામાંથી જોઈ રહ્યા છે.).
રાજા :- (વિમય સાથે) દેવી ! ખરેખર તું જીતી ગઈ. પ્રિયતમાઓનો કેવો સ્નેહ ! જો પેલી સ્ત્રીનો પતી મૃત્યુ પામ્યો. તો તેનો વિરહ તેને આગની જ્વાળાઓ જેવો દુ:સહ લાગે છે. તે પતિના મૃતકની પાછળ પાછળ જાય છે. પતિના માર્ગે જવા ઈચ્છે છે. અગ્નિમાં પ્રવેશ કરવા તેનું મન તલપાપડ છે. ખરેખર આ નારીઓનો પ્રેમ કોઈ અનોખો મહિમા ધરાવે છે. સરસ સરસ.
દેવી ! તારા જેવી સતીઓને ધન્ય છે. તમારો પતિપ્રેમ જે પરાકાષ્ઠાએ પહોંચે છે, તેના મહિમાની હું શું વાત કરું ? એ પ્રેમને કારણે ચિતા પણ જાણે કોમળ પુષ્પોની શસ્યા બની જાય છે. અરે ! અગ્નિની લબકારા મારતી જ્વાળાઓ પણ જાણે ચન્દનના રસ જેવી શીતળ લાગે
9o -
भर्तृहरिनिर्वेदम् - भानुमती - अज्जउत्त, एवं पि एदाणं ववसिदं असरिसं जेव्व पणअस्स, जं झत्ति पज्जलिअं विरहाणलं परिहरिअ चिदाणलं अवेक्खन्ति।
રાના - (ાત્મતમ્ |) કદ, તૂરમાઢડિયમી નિશ્વય / अथवा अहो विप्रलम्भः।
एता एव स्तृताः स्त्रीणां विप्रलम्भनवागुराः। बद्धा यास्ववसीदन्ति तरुणा हरिणा इव ।।१२।। (પ્રારમ્ |) સેવ ! વીદૃશડયું તે નિશ્ચય: ? भानुमती - णिच्चओ जेव्व तुम्ह विरहं असहमाणस्स मे
- વૈરાગ્યોપનિષદ્ - છે. ક્રૂર એવો યમરાજ પણ જાણે કામદેવ જેવો વિલાસ કરે છે. કારણ કે તે સતીઓનું મૃત્યુ તેમને મન પ્રિયસંગમ સમાન હોય છે.
ભાનુમતી :- આર્યપુત્ર ! આવી સતીઓની જે ચેષ્ટા છે એ સાચી પ્રેમિકા સાથે મેળ ખાય તેવી નથી. તેમનો પ્રેમ સાચો નથી.
પતિ મૃત્યુ પામે એટલે પ્રિયતમાના હૃદયમાં ક્ષણવારમાં જ એવો વિરહાગ્નિ પ્રજ્વલિત થઈ જાય, કે એ અગ્નિમાં ભસ્મીભૂત થઈને એ ત્યારે જ મરણ પામે. જેમને એવો વિરહાગ્નિ નથી, તેઓને જ ચિતાના અગ્નિની અપેક્ષા છે. આ તો પ્રેમની ખામી છે.
રાજા :- (સ્વયં પોતાને જ કહે છે) - અહો, રાણીનો નિશ્ચય તો બહુ જ ઉચી વાત છે. અથવા તો અહો માયાચાર ! પેલી સતી પ્રાણપ્રિયની પાછળ મરી ફિટે છે, તેના કરતાં ય પોતાનો ઉચો પ્રેમ બતાવે છે.
ખરેખર, આ જ તો સ્ત્રીઓની વિશાળ માયાજાળ છે. જેમાં બંધાયેલા યુવાનો હરણોની જેમ દુઃખી થાય છે. (હવે પ્રગટપણે કહે છે), દેવી ! આ તારો નિશ્ચય કેવો છે ?
ભાનુમતી :- આ નિશ્ચય સાચો જ છે. જે તમારા વિયોગને १. आर्यपुत्र ! एतदप्येतासां व्यवसितमसदृशमेव प्रणयस्य, यज्झटिति प्रज्वलितं विरहानलं परिहृत्य चितानलमपेक्षन्ते।