Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ હા મર્ક્યુરિનિર્વેવમ્ – भगवन् ! उदेति कश्चिद्विज्ञानसुखास्वादः । गोरक्षः - अभ्यासात्पूर्णानन्दतया स्थास्यसि । अष्टाङ्गश्च हठयोगः समये मयोपदेक्ष्यते। રાના – મવિન્ ! પ્રીતડાં વર: (ત્તિ વય: પતત્તિ ) देवतिलकः - (सानन्दम् ।) योगिनामुनापनीतशोकः सानन्द इव विलोक्यते राजा। तदतः परं प्राप्तोऽवसरः । (इत्युपसृत्य।) आज्ञापयतु देवो वह्निसंस्कारं देव्याः। (રાના મૌનેન તિeતા) રેતન: - વૈવ ! ટીચતાં પ્રતિવચન રાના - (વિદચા) તિસ્રાન્તોડવસર: यस्मादासीत्तन्ममत्वं मम त्वं, मन्त्री राजा चाहमेतद्यतश्च । - વૈરાગ્યોપનિષદ્ સાથે કહે છે.) ભગવંત ! વિજ્ઞાન સુખના કો'ક અપૂર્વ આસ્વાદનો ઉદય થાય છે. ગોરક્ષનાથ :- બસ, તું અભ્યાસ કરતો રહે, ક્રમશઃ પૂર્ણ આનંદમય બની જઈશ, યોગ્ય સમયે હું તને અષ્ટાંગ હઠયોગનો ઉપદેશ આપીશ. રાજા :- ભગવંત ! આ વરદાન મેં આપની પાસેથી પ્રાપ્ત કર્યું... ઘણો ઉપકાર. (એમ કહીને પગમાં પડે છે.) દેવતિલક :- (આનંદ સાથે) યોગીએ રાજાનો શોક દૂર કરી દીઘો હોય, અને રાજા આનંદમાં હોય, એવું લાગે છે. તો હવે અવસર આવી ગયો છે. (એમ કહીને નજીક જઈને) રાજન્ ! આજ્ઞા કરો. દેવીનો અગ્નિસંસ્કાર કરીએ ? (રાજા મૌન રહે છે.) રાજન્ ! પ્રત્યુત્તર આપો. રાજા :- (થોડું હસીને) અવસર ગયો. જ્યારે મને તેનું મમત્વ હતું, ત્યારે તું મારો મંત્રી હતો અને હું ૪૦ - પર્તુહરિનિર્વેદમ્ श्रीगुर्वाज्ञालब्धसर्वार्थसिद्धेः, स व्यामोहो मे समूलो विनष्टः ।।२।। तदतः परं भवत एवास्त्वाज्ञापनभारो भवद्राजपुत्रस्य वा। देवतिलकः - (योगिनं प्रति।) योगिन् ! न युक्तमेतत्कालसर्पदंशेन वृश्चिकदंशदोषापनयनम्। गोरक्षः - मन्त्रिमहत्त(र)क ! अलमुपालम्भेन । परावर्तय राजानं शोकसुलभान्निर्वेदात्। अहमपि तवानुवर्ती भविष्यामि । તેવતિન? – રાનન ! હિમૈતત ? संविधाय नवनीतसंविदश्चास्माकमपि दारुणौजसा। सूपसंवलनसाधु भूपते ! राज्यमाज्यमिव किं न रोचते।।३।। – વૈરાગ્યોપનિષદ્ - રાજા હતો. પણ જ્યારથી શ્રીગુરુની આજ્ઞા મળી, તેનાથી સર્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ થઈ. ત્યારથી મારો તે વ્યામોહ મૂળમાંથી વિનષ્ટ થઈ ગયો છે. તો હવે પછી આજ્ઞા કરવાની જવાબદારી તમારી જ હો, અથવા તો તમારા રાજાના પુત્રની હો. દેવતિલક (યોગીને) :- યોગી ! આ તમે શું કર્યું ? ભોરિંગ નાગના ડંખ દઈને તમે વીંછીનું ઝેર ઉતાર્યું ? આવું કરવું આપના માટે ઉચિત નથી. ગોરક્ષનાથ :- મહામત્રી ! મને ઠપકો આપવાનો કોઈ અર્થ નથી. રાજાને શોક થયો હતો. અને તેનાથી વૈરાગ્ય થવો સુલભ જ છે. એમ કર, રાજાનો એ વૈરાગ્ય દૂર કરી બતાવ, હું પણ તારો સેવક થઈ જઈશ. દેવતિલક :- રાજન્ ! આ બધું શું છે ? આપે પ્રચંડ તેજથી અમારી માખણ જેવી બુદ્ધિમાં પણ સંસ્કાર કર્યા, સરસ મજાની રસવતી બનાવી. આ રસવતી એ જ રાજ્ય. મહારાજ ! ઘી જેવું સ્વાદિષ્ટ આ રાજ્ય આપને ગમતું નથી ?

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44