________________
ઓસ્ટ્રીમ કરી કી મર્તૃહરિનિર્વેમ્
o
कन्थान्तरस्थितमलान्तरसास्थिमज्ज्ना (ज्ज्ञा) म् । स्तोमस्त्वमस्यथ दुरन्तशतानि यानि
त्वय्यापतन्ति कथयामि कियन्ति तानि ? ।।१०।। જિગ્ન
गण्डाख्यां न रुजं जिघृक्षति कः, किं स्थूलमांसं कुचं, गर्ते चेन्न कफास्थिचर्मनिचिते वक्त्रे कुतश्चुम्बनम् । भस्त्रा न श्वसनोद्गमागमवती, कायः किमालिङ्ग्यते, कुत्सा चेन्मलमूत्रभाजि नरके, नाय न कार्या कुतः ।।११।। (કૃતિ દસ્તાઝિત્તિ)
(માનુમતી વતી રાજ્ઞ: પાયો: પતિ) વૈરાગ્યોપનિષદ્
ઘણા રુંવાટાવાળી, ભયંકર ચામડાની કોઈ કંથા હોય, તેની અંદર મલ-મૂત્ર-હાડકા-મજ્જા વગેરે ભરેલા હોય એવો તું અશુચિનો પૂંજ છે. તારામાં તો જે સેંકડો અશુચિઓ છે તેને હું કેટલી ગણાવું ? વળી– સ્ત્રીને ગુમડાનો રોગ થાય ત્યારે તેના ગુમડાને પકડવાની ઈચ્છા પુરુષના હાથને થતી નથી, તો જે માંસની ગાંઠો જ છે, તેવા સ્તનને સ્પર્શ કરવાની ઈચ્છા કેમ થાય છે ? બંનેમાં કોઈ ફરક તો નથી. સ્ત્રીને શરીરમાં ઘા થયો હોય, તે કફ (રસ, પરુ) હાડકા અને ચામડીથી વ્યાપ્ત હોય, તેને કોઈ પુરુષ ચુંબન કરતો નથી, તો મુખને કેમ ચુંબન કરે છે ? મુખમાં પણ કફ, હાડકા અને ચામડી જ છે. તેથી રસીવાળા ઘા અને મુખ સમાન જ છે. લુહારની ધમણમાં પણ પવન (શ્વાસ) આવ-જા કરે છે. એ ચામડાની કોથળીનું કોઈ આલિંગન કરતું નથી. તો પછી શરીરનું આલિંગન કેમ કરાય છે ? જો મલ-મૂત્રથી ભરેલા નરકની જુગુપ્સા કરાતી હોય, તો નારીની જુગુપ્સા કેમ ન કરવી ? (એમ કહીને હાથ ખેંચીને લે છે.) (ભાનુમતી રડતી રડતી રાજાના પગમાં પડે છે.)
મર્તૃહરિનિર્વેલમ્મીની ભીન
राजा - (सखेदमात्मगतम् ।) अहो दुरतिक्रमणीयता विषयाणाम् ! इन्द्रियाण्युपलग्रन्थीन्वज्रसारमयं मनः ।
अकृत्वा विषयातुमेतु को नाम पौरुषम् ? ।।१२।। (વિશ્વા)
देवतिलकः
अस्ति किञ्चिन्मन्थर इव राजा । तदयमवसः ।
( इत्युपसृत्य ।) अतः परमस्तु देव्यै प्रसादः । हन्त, कथमिदमस्याः प्रणयसुखं परिहियते ।
રાના - (ચરા મોયિત્વા)
$€
मनागेवाज्ञानापहृतहृदयालादनकरी, परीपाके मोहं वहति बहुवैरस्यविधुरा ।
भयं बाला हालाहलबहलमाध्वीकमधुरा, चिरादत्ते यादृक्सुखमथ न तादृक्कथमपि । । १३ ॥ વૈરાગ્યોપનિષદ્'
રાજા (ખેદ સાથે પોતાને) અહો, વિષયોનું ઉલ્લંઘન દુઃખેથી કરી શકાય તેવું છે. ઈન્દ્રિયોને પથ્થરની ગાંઠો જેવી અને મનને વજ જેવું કઠોર ન કરે, તો વિષયોને જીતવાનો પુરુષાર્થ પણ કોણ કરી શકે ? (પ્રવેશ કરીને)
દેવતિલક :- રાજા કાંઈ ઠંડા પડ્યા હોય એવું લાગે છે. તો આ અવસર છે. (એમ કહીને નજીક જઈને) હવે પછી દેવી પર કૃપા કરો, અરે દેવીના આ પ્રેમસુખને કેમ છોડી દો છો ?
રાજા :- (પગ છોડાવીને) જેનું હૃદય અજ્ઞાનથી અપહરણ કરાયેલું છે, તેને સ્ત્રી જરાક આહ્લાદ આપે છે, પણ છેવટે તો સ્ત્રી બહુ વિરસતાથી વિધુર થઈ જાય છે. તે જોવી પણ ગમતી નથી. તેનામાં કોઈ રસ પડતો નથી. તે સ્ત્રી મોહને ધારણ કરે છે. જે મિઠાઈમાં ઝેર નાંખ્યુ હોય, તેના જેવી મધુર છે નારી. એ લાંબા સમયથી જેવો ભય આપે છે, તેવું સુખ તો કોઈ રીતે આપતી નથી. ટૂંકમાં સ્ત્રી