________________
भर्तृहरिनिर्वेदम्
દ
तथापि -
यामीमाज्ञां हा वयं भावयन्तो भोगैस्त्याज्या एव राज्यादिभिश्चेत् । न त्यज्यन्ते वञ्चयन्तः स्वयं ते कस्मादेवं तावदस्माभिरेव ।। २८ ।।
साभिनिवेशं चाकलय ।
चित्रं चित्रमरङ्गवर्तिकमिदं निर्मित्तिकं शिल्पिनः, सङ्कल्पस्य विकल्पनैर्विरचितं चिद्व्योमपट्टे जगत् । दीर्घस्वप्नमिदं वदन्ति सुधियः केऽपीन्द्रजालं पुनः, प्रोचुः केचिदथान्तरिक्षनगरीमेवापरे मेनिरे । । २९ । । गोरक्षः साधु वत्स, साधु । सर्वानपि निर्वाणशालिनो जीवानવૈરાગ્યોપનિષદ્
છે એવો કેવળ મારો આત્મા જ સ્કુરાયમાન રહો, શરીર પર મને કોઈ જ પ્રતિબંધ નથી.
છતાં પણ
મૃત્યુ યમરાજની આજ્ઞારૂપ છે. એનું હું પરિભાવન કરું છું. અને મને લાગે છે, કે જો રાજ્ય વગેરે ભોગો મને છોડી જ દેવાના હોય, તો એવા છેતરામણા ભોગોને હું સ્વયં જ કેમ ન છોડી દઉં ? બરાબર ભારપૂર્વક સમજી લો
સંકલ્પ એક શિલ્પી જેવો છે. તેણે રંગ અને પીંછી વિના, પૃષ્ઠભિત્તિ વિના જ્ઞાનરૂપી આકાશપટ પર આ જગતનું વિચિત્ર ચિત્ર દોર્યું છે. બુદ્ધિશાળીઓ તેને લાંબુ સપનું કહે છે. સ્વપ્ન અલ્પ સમયમાં સમાપ્ત થાય છે અને આ વિશ્વનું ચિત્ર થોડા લાંબા સમયે સમાપ્ત થાય છે, એટલો જ એ બેમાં ફરક છે. બાકી તો એ બંને મિથ્યારૂપ હોવાથી સમાન જ છે. કેટલાક તેને ઈન્દ્રજાળ કહે છે. અન્યોએ તો તેને વાદળાઓના આકારોથી બનેલી આકાશનગરી જ માની છે.
ગોરક્ષનાથ :- શાબાશ, શાબાશ, વત્સ ! મોક્ષમાર્ગના પથિક
६८
भर्तृहरिनिर्वेदम्
तिशय्य वर्तसे । मन्त्रिन् ! अलमनेनानिवर्तनीयनिवर्तनेन । अभिषिच्यतामयं राज्ये राजपुत्रः । मयापि राज्ञा सह एतद्रक्षापक्षपातिनैव स्थेयम् । देवतिलकः (નિશ્વસ્થા) યાવિશતિ માવાન્ (भानुमती शोकविकलं परिदेवते ।)
गोरक्षः - देवि ! अस्ति ते भूयः स्वामिनोऽमृतीकरणसमये સમાન: (રાખાન પ્રતિ) રાનન્ ! દ્રિ તે સૂયઃ પ્રિયમુરોમિ રાના - ભાવનું ! વ્રત: પરપિ પ્રિયર્માન્ત ? ગોરક્ષક - તથાપીતમસ્તુ
साधोः सिध्यतु कार्यमृध्यतु चिरं राजा प्रजारञ्जनाल्लक्ष्मीरक्षतपक्षपातमधुरा भूयादुदारात्मनाम् ।
વૈરાગ્યોપનિષદ્
એવા બધા જીવોમાં તું ચઢિયાતો છે. મંત્રી ! હવે રાજા પાછો ફરવાનો નથી, માટે તેને પાછા ફેરવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. આ રાજપુત્રનો રાજ્યાભિષેક કરી દો. હું પણ રાજા સાથે તેની (?) રક્ષાનો પક્ષપાતી થઈને રહીશ.
દેવતિલક :- (નિસાસો નાંખીને) જેવો ભગવંતનો આદેશ.
(ભાનુમતી શોકથી વિવશ બનીને વિલાપ કરે છે.)
ગોરક્ષ :- દેવી ! હું તને ફરીથી જીવંત કરીશ ત્યારે તને સ્વામિનો સમાગમ થશે. (રાજાને) રાજન્ ! ફરી હું તને શું પ્રિય કરું ? તારા પર શું ઉપકાર કરું ?
રાજા :- ભગવંત ! બ્રહ્માનંદની મસ્તીમાં હું ઝૂમી રહ્યો છું. આનાથી પણ વધુ શું પ્રિય હોઈ શકે ?
ગોરક્ષ :- તો પણ હું આવા આશીર્વાદ આપું છું –
સજ્જનનું કાર્ય સિદ્ધ થાઓ. રાજા પ્રજાને આનંદિત કરવા દ્વારા સમૃદ્ધિ પામો. ઉદાર જીવોની સંપત્તિ અખંડ બનો, તે સંપત્તિ મધુર સુખ દેનારી થાઓ. તારા જ્ઞાનના અપગમ માટે (તારો વૈરાગ્ય