Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 44
________________ ભર્તૃહનિર્વેતમ્ છે . પર્ટુરિનિર્વેવમ્ - - દુe त्वद्बोधापगमागतादथ सुहृत्सात्सदार्पणैरस्मिन्हारिहरी परीक्षितगुणा क्रीणातु गीगौरवम् / / 30 / / (ત નિબ્રાન્ના: સર્વે) इति पञ्चमोऽङ्कः। समाप्तश्चायं ग्रन्थः। - વૈરાગ્યોપનિષદ્ દૂર કરવા માટે) આવેલા મિત્રવર્ગ સાથે તારો જે વાર્તાલાપ થયો. તેમાં જે સુંદર અર્થોનું અર્પણ થયું. ગુણોની પરીક્ષા કરનારી આ હરિહરોપાધ્યાયની વાણી ગૌરવ પામો. (બધા નીકળી જાય છે.) ઈતિ પંચમ અંક આ ગ્રંથ સમાપ્ત થયો. ઇતિ ચરમ તીર્થપતિ કરૂણાસાગર શ્રીમહાવીરસ્વામિ ભગવાનના શાસનમાં સદ્ગુરુઓની કૃપાથી વીર સંવત્ ૨૫૩૫માં વિરમગામ નગરે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પાહેમચન્દ્રસૂરીશ્વર-શિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુત શ્રીહરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટકના ભાવાનુવાદરૂપ વૈરાગ્યોપનિષદ્

Loading...

Page Navigation
1 ... 42 43 44