Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ પતૃદરિનિર્વે - + 89 राजा - उक्तम् । व्यतिक्रान्तोऽवसरः। सम्प्रति हिअन्तर्दाहिमहाहि-दुःसहविषप्रायप्रदोषज्वरज्वालोद्रेकविकारवान्तिजनितातिक्लान्तिमूर्च्छस्य मे। भुक्ताजीर्णरसप्रयुक्तविरतेर्युक्ताभियुक्तात्मना, प्राज्यं मध्वभिघारिताज्यमिव तत्त्याज्यं न राज्यं कुतः।।४।। देवतिलक:-राजन् ! कथमेतावत्सञ्चितं वित्तमपि न ते चित्तमाहरति । રાના – प्राप्यं प्राणान्पीडयित्वा परेषां, रक्ष्यं प्राणैः पीड्यमानैः स्वकीयैः। – વૈરાગ્યોપનિષદુ – રાજા :- કહ્યું ને ? અવસર ગયો. હવે તો – અંતરને બાળનાર મોટા સર્પો સળવળતા હોય, તેમનાં દુઃNહ ઝેરની પિચકારીઓ છોડતા હોય, તેનાથી ભયંકર વિકારો વાળો તાવ થયો હોય, જ્વાળાઓના ઉદ્રેકથી એવા વિકારો થાય કે જેમાં વમના કરી કરીને વ્યક્તિ થાકી જાય, અને છેવટે બેભાન થઈ જાય. મંત્રી ! આ દશા બીજા કોઈની નહી પણ મારી જ છે. ભોજન કર્યા બાદ અજીર્ણ થાય તો ભોજન પર વૈરાગ્ય ન થઈ જાય ? પછી તો એ ભોજન ઘી-સાકરથી ભરપૂર પણ કેમ ન હોય ? એવા ભોજનસમ રાજ્ય પર આજે મને વૈરાગ્ય થઈ ગયો છે. હવે એ રાજ્ય અધ્યાત્મમાર્ગમાં ઉચિત અનુસંધાન કરનારા એવા મારા માટે ભોજ્ય નથી, પણ ત્યાજ્ય છે. મંત્રી :- રાજન્ ! આટલું અઢળક ધન આપની પાસે સંચિત કરેલું છે, શું તે આપના ચિત્તનું હરણ નથી કરતું ? આપને મનોહર નથી લાગતું ? રાજા :- જે ધન બીજાના પ્રાણોને પીડા કરીને પ્રાપ્ત કરાય છે, જે ધનની રક્ષા કરવા પોતાના પ્રાણોને પીડા કરાય છે. જે ધનનો થોડો પણ ભય પ્રાણકષ્ટ જેવું દુઃખ આપે છે. જે ધનનો વિનાશ ૪૨ - માતૃહનિર્વમ્ છે . अप्युत्पन्नाल्पव्ययं प्राणकष्टं, नष्टं प्राणग्राहि वित्तं विपन्नः ।।५।। देवतिलकः - हा धिक, अनन्यप्रार्थितमधन्यं नैर्धन्यमपि बहु મચી . રાના – च्युताशङ्क चौरादपगतभयं भूपतिकुलात्खलादस्तद्वेषं क्षरदपरितोषं परिजनात् । अधन्यं नैर्धन्यं मम भवतु धन्या तु धनिता, तडित्प्रख्ये सौख्ये बहुमतिमतामस्तु भवताम्।।६।। देवतिलका - राजन् ! सुखोपनता सर्वाकारेण हृदयामोदिनी मेदिनी किमवमन्यते ? राजा - कथमवमन्यते यद्यहमप्यस्या बहुमतः स्याम् ? पश्य - વૈરાગ્યોપનિષદ્ - થાય એટલે જાણે પ્રાણ ચાલ્યા જાય છે. એ ધન નથી, પણ અમારે મન એ વિપત્તિ જ છે. દેવતિલક :- હાય, હાય. જેની કોઈ પ્રાર્થના કરતું નથી, જે અધન્ય છે એવી નિર્ધનતાને ય આપ આદેય ગણો છો. રાજા :- જેને ચોરની કોઈ આશંકા નથી, રાજકુળનો ભય નથી, દુર્જનોને જેનો દ્વેષ નથી, પરિવારજનોને જેના માટે અપીતિ નથી, એવી નિર્ધનતા અધન્ય હોય, તો ય મને માન્ય છે. તમને તો વીજળી જેવા ક્ષણિક સુખોમાં જ આદર છે. તો પછી તમારે મન જે ધન્ય છે, એવું ધનવાનપણું તમને જ મુબારક. દેવતિલક :- રાજન ! ધનની વાત જવા દો, આપને જે સુખેથી સ્વાધીન થઈ છે, સર્પાકારથી હૃદયને આનંદ આપનારી છે, એવી આ વસુંધરાની આપ કેમ અવજ્ઞા કરો છો ? રાજા :- જો હું વસુંધરાને માન્ય હોત, તો હું પણ તેનું અપમાન ન કરત. જો

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44