Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ * भर्तृहरिनिर्वेदम् - ७१ पञ्चमोऽङ्कः। (ततः प्रविशत्येकान्ते मृतोज्जीविता भानुमती राजा च।) भानुमती - अज्जउत्त, णीसहणित्थामाई मे अङ्गाई। ता अवलम्बसु मम्। (इत्यालिङ्गितुमीहते।) (राजा वारयति ।) भानुमती - (सवैलक्ष्यम् ।) अज्जउत्त !, किं सि परम्मुहो ?' राजा - पराङ्मुखो वा न पराङ्मुखः । भानुमती - मह देहस्फसं पि परिहरन्तो किं ण परम्मुहोसि ?" राजा - नियमाणे मयि भवती प्राणेन वियुज्यते नियतमेव । प्रतिकारमत्र योगादजरामरभावमहमीहे ।।१।। વૈરાગ્યોપનિષદ્ પંચમ અંક (મર્યા પછી ફરીથી જીવીત થયેલી ભાનુમતી અને રાજા એકાંતમાં પ્રવેશ કરે છે.) ભાનુમતી :- આર્યપુત્ર ! મારા અંગોમાં મને ખૂબ જ નબળાઈ લાગે છે, તેથી મને ટેકો આપો. (એમ કહીને આલિંગન કરવા ઈચ્છે છે.) (Aण निवारा रे .) भानुमती (वीलणी usीन):- मार्यपुत्र ! माप डेम पराभुण छो? રાજા :- પરાક્ખ છું કે પરામુખ નથી ? ભાનુમતી :- આપ તો મારા દેહના સ્પર્શનો પણ પરિહાર કરો छो, तो डेम नथी ? રાજા :- ના, હું તો તારી અભિમુખ છું. તારી ઉપેક્ષા નથી કરતો. જો હું મરી જાઉં તો તારા પ્રાણ અવશ્ય છૂટી જવાના છે. માટે તેનો પ્રતિકાર કરવા માટે હું યોગસાધનાથી અજરામરપણું ઈચ્છું છું. १. आर्यपुत्र ! निःसहनिस्थामानि मेऽङ्गानि । तदवलम्बस्व माम्। २. आर्यपुत्र ! किमसि पराङ्मुखः। ३. मम देहस्पर्शमपि परिहरन्किं नु पराङ्मुखोऽसि । ७२ - - भर्तृहरिनिर्वेदम् * ___ भानुमती - (सत्रासमात्मगतम् ।) णूणं में परिच्चइदुकामेण इदं भणिदम् । ता हन्त कधं एस णिवत्ती अदु । भोदु एव्वं दाव। (इति कोपोत्तरलभगुरं राजानं विलोकयति ।) राजा - (आत्मगतम् ।) किं न्वेत एव तरलाम्बुरुहायताक्ष्यास्ते कालकूटकटवः कुटिलाः कटाक्षाः । येषु क्षणं निपतितेषु निमग्नमासीन्मोहान्धकारकुहरे मुहुरेव चेतः।।२।। किञ्चकष्ट एष तरलस्तरुणीनां भावभङ्गुरदृगन्तनिपातः। एष चेन्मनसि लब्धविपाकः किं करिष्यति विवेकवराकः ।।३।। - वैराग्योपनिषद - भानुमती (लययी पोताने 15हे छे.) :- नी, भार त्याग કરવાની તેમની ઈચ્છા છે. તેથી જ આવું કહે છે. તો તેમની એ ઈચ્છાને શી રીતે દૂર કરવી ? ભલે ત્યારે. મારી પાસે તેનો ઉપાય પણ છે. (આમ વિચારીને ગુસ્સાથી ચંચળ કટાક્ષો સાથે રાજાને જુએ છે.) रात (पोताने) :- सीमोनी मांणो यंयम, 5 वी मने લાંબી હોય છે. તેમના આ કુટિલ કટાક્ષો જ કાલકૂટ ઝેર જેવા કડવા હોય છે. એ કટાક્ષો મારા પર પડે એટલે વારંવાર મોહાંધકારમય ગુફામાં મારું મન ડૂબી જતું હતું. मेहुं नहीं - સ્ત્રીઓના હાવ-ભાવથી ચંચળ એવા કટાક્ષનો નિપાત દુઃખમય છે, આફત છે. જો મનમાં એ કટાક્ષનું ફળ મળી જાય, તો બિચારો વિવેક શું કરી શકશે ? એ કટાક્ષોના પ્રભાવે વિવેક ઓગળી જશે, १. नूनं मां परित्यक्तुकामे तद्भणितम् । तद्धन्त ! कथमेष निवर्त्यताम्। भवतु एवं तावत्।

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44