________________
૪૮
નહી મસ્તૃહરિનિર્વેવમ્ -
- 80 स्वाराज्यान्नहुषः पपात चकमे चन्द्रोऽपि गुर्वङ्गनामिन्द्रो गौतमगेहिनीमपि गतः पातालमूलं बलिः। मग्ना एव चिरं महोर्मिषु परं संसारवारांनिधेरेनामकचरीं विधाय कमलां के नाम पारं गताः ।।१३।।
देवतिलकः - तदस्तु परलोकहितानां देवतानामाराधनपरतया सदर्थानुबन्धित्वं राजलक्ष्म्याः ।
राजा - सच्चिद्बोधमात्रेणार्चनीये भगवति नारायणे किमितरदेवताનામ રાધના વં વહુના ? – स्वाधीनस्वामिकायाः किमितरपुरुषैः किं महाग्नौ स्फुलिङ्गः ?, खद्योतैः किं सुधांशी समुदयिनि कणैक्षितैर्भूभुजः किम् ?।
- વૈરાગ્યોપનિષદ્ - નહુષ સ્વર્ગના સામ્રાજ્યથી ભ્રષ્ટ થયો, ચન્દ્ર ગુરુપત્નીનો પ્રેમી બન્યો, ઈન્દ્ર ગૌતમ ઋષિની પત્ની સાથે દુરાચાર કર્યો, બલિ રાજા પાતાળતળે જતો રહ્યો.
જેણે જેણે પણ આ રાજ્યલક્ષ્મીને પોતાના ખોળે બેસાડી, તેઓ સંસારસાગરના મોટા મોટા મોજાઓમાં દીર્ઘકાળ સુધી ડુબી ગયા, રાજ્યલક્ષ્મીના સ્વામિઓ સંસારનો પાર પામી શક્યા નથી. (જેઓ રાજ્યલક્ષ્મીને છોડીને સંયમશ્રીના સ્વામિ થયા, તેઓ જ સંસારનો પાર પામ્યા છે.)
દેવતિલક :- તો પછી રાજ્યનું સુખ ભોગવવાની સાથે પરલોકમાં હિતકારી એવા દેવતાઓની આરાધનામાં તત્પર થજો, આ રીતે રાજ્યલક્ષ્મી પ્રશસ્ત ફળોની પરંપરાનું કારણ બનશે.
રાજા :- સચ્ચિદ્રજ્ઞાનમાત્રથી જે પૂજનીય છે, એવા નારાયણ ભગવાન હોય, ત્યાં બીજા દેવોની આરાધનાનું શું કામ છે ?
જે સ્ત્રીને પતિ સ્વાધીન હોય તેને પર-પુરુષોનું શું કામ છે ? મોટો અગ્નિ હાજર હોય ત્યાં તણખાઓનું શું કામ છે ? પૂનમનો
भर्तृहरिनिर्वेदम् * किं कूपैर्नाकनद्याममृतरसभुजां भेषजैः किं विधेयं ?, स्वात्मा नारायणोऽन्तः स्फुरति यदि रतिर्दैवतैः कैव तैनः ।।१४।।
देवतिलका - राजन ! अस्त्वेवम् । तथापि यौवन उपभुक्तविषयस्य चरमे वयसि वितृष्णस्य ते विज्ञानमीषत्करं भविष्यति ।
રાના - (વિયા) ૩૫મુક્ટવષચર્ચા વૈપરીચેન વચમ્ | પશ્યभुज्यन्ते विषया मयेति भवति भ्रान्ता मतिर्देहिनस्तत्सिद्धौ कथमन्यथास्य विषयेष्विच्छा न विच्छिद्यते। भुज्यन्ते पुरुषाः परं तु विषयैरेवेक्षुवन्मन्मते, यत्तृप्ता इव सन्त्यजन्ति विरसान्निष्पीड्य वृद्धानमी।।१५।।
- વૈરાગ્યોપનિષદ્ ચન્દ્ર ઉદય પામ્યો હોય ત્યાં ખદ્યોતોનું શું કામ છે ? રાજાને નીચે પડેલી અનાજના કણો ખાઈને શું કામ છે ? ગંગા નદી વહેતી હોય
ત્યાં કૂવાઓનું શું કામ છે ? અમૃતરસનું પાન કરતાં હોય, તેમને દવાઓનું શું કામ છે ? તે જ રીતે જો પોતાના આત્મારૂપ નારાયણ જો અંદર સ્કુરાયમાન હોય, તો અમને બીજા દેવોમાં શું રતિ હોય ?
દેવતિલક :- રાજન્ ! ભલે એમ થાઓ. છતાં પણ આપ યૌવનમાં વિષયોનો ઉપભોગ કરી લો, પછી વૃદ્ધપણે આપની વિષયતૃષ્ણા સહજપણે જતી રહી હશે, ત્યારે સહેલાઈથી આપને વિજ્ઞાનની પ્રાપ્તી થઈ જશે.
રાજા :- (થોડું હસીને) જેણે વિષયોનો ઉપભોગ કર્યો છે, તેના માટે તો વિપરીતરૂપે કહેવું જોઈએ.
જે – ‘હું વિષયોને ભોગવું છું’ એવી જીવોને જે મતિ થાય છે, તે ભ્રાન્ત છે. જો એ મતિ સાચી હોય, તો જીવોની વિષયતૃષ્ણાનો વિચ્છેદ કેમ થતો નથી ? મારા મતે તો વિષયો જ પુરુષોને ભોગવે છે. શેરડીની જેમ તેમને અત્યંત પીલી નાખે છે. પુરુષો વૃદ્ધ થઈ