Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ * भर्तृहरिनिर्वेदम् - - १३ पआसिदम् ? प्रथमा - देवस्स सआसादो ज्जेव्व आअदेण दुरक्खाइणा पच्छाऊण अलिअं क्खु एदं त्ति बोधिता वि ण पडिबुद्धा। उभे - (सकरुणबहुमानम्।) अवि अलिअं पिअमरणं सुणिअ मुअन्तीऍ तुज्झ कित्तीए। कज्जगुरुओ त्ति अज्ज प्पणअस्स पणासिदं अजसो।।१।। (नेपथ्ये कलकलः ।) उभे - कहं दाणिं देवी णअरीए बाहिरं णिज्जइ ? एसो अ दुरक्खाई भिअआपडिणिउत्तस्स रण्णो ज्जेव्व समीवं गच्छदि। ता अम्हेवि अपच्छिमं देवीए अणुगमणं कदुअ अप्पाणं अणवरज्झं – વૈરાગ્યોપનિષદ્ હતો, જેણે દેવીને એવું જુઠાણું કહ્યું ? પહેલી :- રાજા પાસેથી જ એ દુર્ભાષી આવ્યો હતો, દેવી ટળી પડ્યા એટલે એ ગભરાઈને બોલી ઉઠ્યો – ‘આ ખોટું કહ્યું હતું. રાજા તો જીવતા છે.’ આમ કહી કહીને તેણે દેવીને ભાનમાં લાવવા ઘણો પ્રયત્ન કર્યો. પણ મૃતશરીર તે કાંઈ ભાનમાં આવતું હશે ? બંને સેવિકાઓ :- (કારુણ્ય અને બહુમાન સાથે) પ્રિયનું ખોટું મરણ પણ સાંભળીને તમે મૃત્યુ પામ્યા... હે દેવી ! ખરેખર, તમારી કીર્તિએ પ્રેમનો અપયશ દૂર કરી દીધો. ખરેખર તમે ખૂબ મહાન हार्य र्यु छ. (नेपथ्यमi stelse थाय छे.) બંને સેવિકાઓ :- દેવીને અત્યારે નગરની બહાર કેવી રીતે લઈ જશે ? વળી પેલો જુઠો માણસ રાજા પાસે જશે. રાજા શિકાર કરીને આવે એટલી જ વાર. ચાલો, આપણે પણ દેવીનું અંતિમ १. हा, केन पुनर्हताशेनेदमलीकं प्रकाशितम् ? २. देवस्य सकाशादेवागतेन दुराख्यायिना पश्चादलीकं खल्वेतदिति बोधितापि न प्रतिबुद्धा। ३. अप्यलीक प्रियमरणं श्रुत्वा मृतायास्तव कीर्त्या। कार्यगुरुरित्यद्य प्रणयस्य प्रणाशितमयशः ।। १४ - भर्तृहरिनिर्वेदम् * करेह्य। (इति निष्कान्ते।) प्रवेशकः। (ततः प्रविशति मृगयानिवृत्तः सपरिजनो राजा ।) राजा - (वामाक्षिस्पन्दनं सूचयित्वा ।) नैव स्वकीयानि हिताहितानि ज्ञातुं जनो यानि कथञ्चिदीष्टे । आश्चर्यमङ्गानि जडान्यपि प्राग्विज्ञाय तानि स्फुरितैर्वदन्ति ।।२।। (सचिन्तोद्वेगम् ।) नूनमिदमस्मदीयस्य दुर्मन्त्रितस्य दुर्विपाकि फलं सूचयति । तथाहि। प्रियविरहितान्हातुं प्राणानयं प्रणयाकुले, हृदि मृदुतनोरासीदेव ध्रुवो बत निश्चयः। - વૈરાગ્યોપનિષદ્ અનુગમન કરીને આપણા આત્માને અપરાધમુક્ત કરીએ. (બંને नी5जी पाय छे.) (रानो प्रवेश) (પછી શિકાર કરીને રાજા સપરિવાર પ્રવેશ કરે છે.) रा:- (Sणी मांणना स्न - सूयन रीने) - माझे मलु થશે કે નહીં એને લોકો કોઈ રીતે જાણી શકતા નથી. તો ય કેવું આશ્ચર્ય ! શરીરના અંગો જડ હોવા છતાં પણ પહેલાથી તેને જાણી લે છે અને પછી ફરકવા દ્વારા તેને જણાવી દે છે. (ચિત્તા અને ઉદ્વેગ સાથે) નક્કી, આ મેં જે દુષ્ટ મંત્રણાકરી તેનું જ આ ખરાબ પરિણામ સૂચવે છે. મારી પ્રિયતમાના પ્રેમાળ હૃદયમાં નિશ્ચલ નિશ્ચય હતો જ કે પ્રિયતમના વિરહમાં હું પ્રાણ છોડી દઈશ. ખરેખર એના એ ગુણમાં १. कथमिदानी देवी नगर्या बहिर्नीयते। एष च दुराख्यायी मृगयाप्रतिनिवृत्तस्य राज्ञ एव समीपं गच्छति । तदावामप्यपश्चिमं देव्या अनुगमनं कृत्वात्मानमनपराद्ध कुर्वः।

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44