Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 24
________________ ३० * भर्तृहरिनिर्वेदम् - - २९ स्नेहेनोपहताः सर्वे तत्रैव सुखहेतवः ।।६।। तथाप्यशक्यप्रतीकारे विनष्टे वस्तुन्यलमनुतापेन । योगी - मए जेव्व एदाए दिढत्तण परिक्खि, पउत्तेण पाडिआ भग्गेति महन्तो संतावो। राजा - (सखेदम् ।) स्वयं नाशिते प्रिय वस्तुन्यविश्रान्तिः सन्तापस्य, यत: कथमपि यत्र क्लिष्टे वस्तुनि दृष्टे प्रमोहमेति मनः। स्वयमेव नाशितेऽस्मिन्क्षणमपि का प्राणिति हताशः।।७।। (इत्यश्रूणि विमुच्य सधैर्यम् ।) तथापि योगिन् ! भवितव्यता भगवती वस्तु प्रियमप्रियं वापि। घटयितुमथ विघटयितुं प्रभवति पुरुषस्य को दोषः ?।।८।। - ज्योपनिषद - ગણી શકે ? એ વસ્તુ પરનો પ્રેમ હોય એટલે જાણે દુનિયાના બધા સુખના કારણો એ વસ્તુમાં જ સમાઈ જાય છે. યોગી :- આજે વળી મને જ વિચાર આવ્યો. કે આ પાત્રી કેવી મજબૂત છે એ તો જોવા દે, એટલે મેં એને જમીન પર પછાડી અને એ તૂટી ગઈ. તેથી તેનો મને મોટો સંતાપ થયો છે. सा :- (णे साये) पोd १ लिय वस्तुनो विनाश श, पछी તો સંતાપ અવિરત બની જાય છે. કારણ કે જે વસ્તુ કોઈ પણ રીતે ખરાબ થઈ જાય, તો પણ મન મૂચ્છ પામે છે. તો સ્વયં જ તે વસ્તુનો વિનાશ કર્યા પછી, હતાશ માણસ કેવી રીતે જીવી શકે ? (माम 5हीने सुमो us छ, पछी धीर साये 5 छे.) योगा ! તો પણ ભવિતવ્યતા એ ભગવતી છે. પ્રિય કે અપ્રિય વસ્તુનું ઘટન કે વિઘટન કરવા તે જ સમર્થ છે. એમાં પુરુષનો શું દોષ છે ? १. मयैवैतस्या दृढत्वं परीक्षितुं प्रवृत्तेन पातिता भग्नेति महान्सन्तापः । भर्तृहरिनिर्वेदम् * (योगी अनाकर्णयंस्तत्कपरोत्करं हृदये निधाय रोदिति ।) राजा - योगिन् ! अलं रुदितेन । दीयते मया इतोऽप्यधिकतरा मृण्मयी रजतमयी सुवर्णमयी वा स्थाली। योगी - (कर्णी पिधाय ।) सन्तं पावम् । अलं सुवण्णादिमइआए डिब्बिआए। जदो मट्टिआमइआ जेव्व डिब्बिआ एआरिसं अणत्थं परिणइए उप्पादेइ, किं उण सुवण्णादिमई ? अवि अ। (संस्कृतमाश्रित्य-) मदग्राहोद्भ्रान्तिर्भयमकरकोटिव्यतिकरः, स्फुरद्वेषावर्तस्तरलिमतरङ्गोपचयभूः। तनीयानप्यर्थो मम यदि दुरर्थोदधिरभूत्प्रभूतायामापद्यहमिह निमग्नो निपतितः।।९।। - वैराग्योपनिषद - (યોગી સાંભળ્યા વિના તે ઠીકરાઓને છાતીએ લગાડીને રહે છે.) રાજા :- યોગી ! રડવાથી સર્યું. હું તમને આના કરતા પણ સારી માટીની, ચાંદીની કે સોનાની થાળી આપું છું. બસ ? योगी :- (51न जरीने) मोह, मायुं जोतवाथी पाने पाप થયું છે, તે શાંત થાઓ. સોના વગેરની થાળીનું મને કોઈ કામ નથી. જો માટીની થાળી પણ છેવટે આવો અનર્થ કરતી હોય, તો સુવર્ણ વગેરેની થાળી તો શું કરશે ? એનાથી તો કેટલાય અનર્થોનો सामनो 52वो पडशे. वणी (संकृतमi 5 छ.) - એક તુચ્છ વસ્તુથી પણ મને કેટલા દુઃખો આવ્યા. હું તેનાથી મદોન્મત્ત થઈ ગયો, ઉત્ક્રાન્ત થઈ ગયો, મગર જેવા કરોડો ભયોએ મને ફોલી ખાધો. મારો દ્વેષ ભભૂકી ઉઠ્યો, કેટલાય સંકલ્પવિકલ્પના તરંગોએ મને ઘેરી લીધો. અરે આટલી નાની વસ્તુ પણ १. शान्तं पापम् । अल सुवर्णादिमय्या डिबिकया। यतो मृत्तिकामय्येव डिब्बिका एतादृशमनर्थं परिणतावुत्पादयति, किं पुनः सुवर्णादिमयी ? अपि च ।

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44