Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ *. મhm देहेनैव यदेवमादिविपदां गेहेन दुर्जन्मना, द्वित्राण्येव पलानि पाणिपयसोराश्लेष एव भ्रमः । १३ ।। योगी तह वि विप्पिअं परिहरिअ किंत्ति पिअं अणुवट्टेदि સ્તોત્રોત - - विभ्रमात् । पश्य राजा यद्वन्माद्यति सौष्ठवेन विषयस्यापाततः प्रेयसस्तद्वत्ताम्यति तत्र तत्र विपदा तस्यैव पर्यन्ततः । व्यत्यासेन च वस्तु विप्रियमपि स्वे सम्पदापद्द्वये, तापायाथ मुदे तदेष कुरुते मोहः प्रियं चाप्रियम् । । १४ ।। योगी सु एवं जाणीअदि तह वि अप्पदीआरं तम्मइ मह વૈરાગ્યોપનિષદ્ - આપત્તિઓનું ઘર છે. શરીરની ઉત્પત્તિ જ દુષ્ટ-જુગુપ્સનીય છે. આ તો બે-ત્રણ પલપ્રમાણ પાણી હાથમાં ચોંટેલું છે. એનું આયુષ્ય કેટલું? એ આશ્લેષ–સંયોગમાં મમત્વબુદ્ધિ એ જ ભ્રમ છે. યોગી :- જો આવું છે, તો પણ લોકો વિપ્રિયને છોડીને પ્રિયની પાછળ કેમ દોડે છે ? - ३३ - રાજા :- વિભ્રમથી, જુઓ દેખાવથી જે પ્રિય લાગે છે, તે વિષય સારો હોય ત્યારે જીવ જે રીતે આનંદ પામે છે, તે જ રીતે તે જ વિષયની અંતે દુર્દશા થાય, ત્યારે દુઃખી થાય છે. આ જ વસ્તુ વિપ્રિય વસ્તુમાં વિપરીતરૂપે સમજવાની છે. એટલે કે અપ્રિય વસ્તુ સારી દશામાં હોય ત્યારે દુઃખ થાય છે અને દુઃખી દશામાં હોય ત્યારે આનંદ થાય છે. આનું રહસ્ય એક જ છે - મોહ જ પ્રિય અને અપ્રિયનું કારણ છે. યોગી :- તારી વાત તો સારી રીતે સમજી શકાય એવી છે, પણ તો ય મારું હૃદય કેમે કરી શાંત થતું નથી. અને ખૂબ દુ:ખી १. तथापि विप्रियं परिहृत्य किमिति प्रियमनुवर्तते लोकः ? | ३४ નિઝામ્ । राजा योगी यदि सन्नपि नालमपि वस्तुविचारस्तदा का प्रतीकारः ? एत्थ मरणं जेव्व पडीआरो। जदो एदं हिअए काऊण मरन्तो जम्मन्तरे वि एदाए सणाहो हुविस्सम् । राजा - (विहस्य ।) सोऽयं संसारमूलं महामोहः । यस्य नामेदृशानि दुःखमयानि दुर्विलसितानि । योगी મથુંમિનિયમ ધરમ - (સોવ્યુંર્રાસમ્ ।) परोपदेशे पाण्डित्यमिदं मूढस्य गीयते । તમઃ સમાશ્રિતસ્યેવ ટ્રીપસ્યાન(ટીપેનાન્ય)પ્રાશનમ્ ||9|| (राजा सवैलक्ष्यमधोमुखश्चिन्तयति ।) વૈરાગ્યોપનિષદ્ થાય છે. રાજા :- જો પરમાર્થનું ચિંતન હોવા છતાં પણ શાંતિ ન આપી શકે, તો પછી એ શોકનો પ્રતિકાર શું ? યોગી :- બસ.. હવે તો મરણ એ જ પ્રતિકાર છે. આ ઠીકરાઓને હૃદય પાસે રાખીને મરી જાઉં, એટલે બીજા જન્મમાં પણ આ થાળી અને મારું મિલન થશે. રાજા :- (થોડું હસીને) આ જ સંસારનું મૂળ મહામોહ, જેના આવા દુઃખમય દુષ્ટ વિલાસો છે. યોગી :- (મોટેથી હસીને) મૂઢ પરોપદેશમાં જ પંડિત હોય છે. જેમ કે કોઈ માણસ પોતે અંધકારમાં બેસીને બીજાને દીવડો ધરતો હોય, તેના જેવું તારું વચન છે. (રાજા વીલખો પડી જાય છે, અને નીચે જોઈને વિચાર કરે છે.) १. सुष्ठु एतज्जायते तथाप्यप्रतीकारं ताम्यति मम हृदयम् । २. अत्र मरणमेव प्रतीकारः । यत एतां हृदये कृत्वा म्रियमाणो जन्मान्तरेऽप्येतया सनाथ भविष्यामि ।

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44