________________
ખી મસ્તૃહરિનિર્વેતમ્ -
- 39 अवि अ, इदो वि अहिअअरे त्ति अलिअं आवेदेसि। इअं क्खु तह सुप्फंसा सुरमणीआकिदी सुगहिरवित्थरा सुदिढप्पइदी कुदो अण्णा संभावीअदि।
રાના – (નિર્વેદન ) अधिकाधिकानि गुणतो नितरामितराणि सन्तु सुलभानि शतम्। प्रणयेन वस्तु मनसस्तु परं परितापकारि किमपि क्रियते।।१०।।
યોનિ ! अधिक(तर)प्रियमेतन्ममेतिबुद्धिर्न वस्तुसौन्दर्यात्। नूनमनपेक्षितगुणो मोहघनः स्नेह एवेह ।।११।।
– વૈરાગ્યોપનિષદ્ મારા માટે અનર્થનો દરિયો બની ગઈ. હું આ દરિયામાં ડૂબી ગયો. હું મોટી આપત્તિમાં પડી ગયો.
વળી તું જે કહે છે, કે આનાથી પણ સારી, એ વાત ખોટી છે. એ થાળી તો કેવી હતી ? સરસ સ્પર્શવાળી, અતિ રમણીય આકૃતિવાળી, અતિ ગંભીર વિસ્તારવાળી, એકદમ મજબૂત... આવી બીજી થાળી ક્યાંથી હોઈ શકે ?
રાજા :- (વૈરાગ્ય સાથે) વધુ ને વધુ ગુણોવાળી સેંકડો વસ્તુઓ સુલભ કેમ ન હોય ? જે વસ્તુમાં પ્રેમ છે, એ ગયાનો મનને જે રંજ થાય છે, તે કોઈ અપૂર્વ જ હોય છે.
કોઈ એવું માને કે ‘આ વસ્તુ મને અત્યંત પ્રિય છે’, તો તેની આ માન્યતા તે વસ્તુના સૌંદર્યને કારણે નથી હોતી, પણ મોહને કારણે હોય છે. ખરેખર સ્નેહ હોય ત્યાં ગુણની અપેક્ષા નથી હોતી. નિર્ગુણ વસ્તુ પણ સ્નેહને કારણે પ્રિય બની જાય છે. સ્નેહ એટલે જાણે ઠસો ઠસ ભરેલો મોહ. १. अपि च, इतोऽप्यधिकतरेत्यलीकमावेदयसि। इयं खलु तथा सुस्पर्शा सुरमणीयाकृतिः सुगभीरविस्तारा सुदृढप्रकृतिः कुतोऽन्या सम्भाव्यते ।
3
भर्तृहरिनिर्वेदम् * योगी - भो मुद्ध ! ण क्खु णवरं सिणेहो ज्जेव्व । सरीरसंबद्धणं पि एदाए ठिदाए भवे।
राजा - अथ कियन्तं कालमिदमिदानीमनष्टमपि पात्रं स्थितं ચાત્ ?
चेत्कल्पकोटिमथ कल्पशतानि कल्पं, कल्पार्धमप्यथ यदि स्थिरतास्य भूयात् । युक्ता भवेदिह मनागपि शोचना ते, द्वित्रर्दिनैर्यदि विनक्ष्यति कोऽत्र शोकः ।।१२।। अलं च शरीरसंवर्धकविनाशानुतापेन । यत:देहस्यास्य हितानि यद्विरहितान्येतानि वस्तूनि वा, सन्तापाय भवन्ति हन्त ! सकला सोऽयं मनोविभ्रमः।
- વૈરાગ્યોપનિષદ્ યોગી :- અરે ગાંડા ! માત્ર સ્નેહ જ નહીં, મારા શરીરનું સંવર્ધન પણ એ થાળીથી જ થતું હતું.
રાજા :- તમારું પાત્ર રહી રહીને કેટલો સમય અખંડ રહેવાનું હતું ? ક્યારેક તો એ તૂટવાનું જ હતું ને ? જો એ પાત્ર કરોડ કલા સુધી રહેવાનું હોત, અરે સેંકડો કહ્યો... ના, માત્ર એક કલ૫, ની.. બલ્ક અડધો કલ્પ પણ એ પાત્ર રહેવાનું હોત, તો આપનો આ શોક થોડો પણ ઉચિત ઠરત. પણ એ પત્ર આજે નહીં તો બે-ત્રણ દિવસમાં પણ જો તૂટી જ જવાનું હતું, તો પછી એમાં શોક શાનો કરવાનો ?
માટે શરીરમાં પોષક તત્ત્વોનો વિનાશ કરે, શરીરને સૂકવી દે એવો પશ્ચાત્તાપ કરીને શું ફાયદો છે ? કારણ કે જેના વિના જ દેહનું હિત થઈ શકે છે, એવી વસ્તુઓ તમારા સંતાપનું જ કારણ થાય છે. ઓહ... આ બધો વિભ્રમ છે. કારણ કે શરીર જ આવી १.भो मुग्ध ! न खलु केवलं स्नेह एव | शरीरसंवर्धनमप्येतया स्थितया भवेत्।