Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ હા મર્ક્યુરિનિર્વેદ્રમ્ - - 90 राजा - (चिरेण सज्ञां लब्ध्वा ।) कथं व्यतिक्रान्तान्येव तानि तानि ललितानि विलसितानि । हन्त । कथमहह ! तथाविधेन तादृक्परिहृतमेव निरीक्षितेन चक्षुः ? बत ! वदनमपि व्यमोचि तस्याः स्मितमधुरेण किमीरितेन तेन ।।५।। (સોટી ) થય વાનાં ટ્રેવી ? पुरुषः - णअरादो बाहिरं णिज्जन्ती मए दिट्ठा।। राजा - (सखेदम् ।) कथं चितायां देवी दाह्येति बन्धूनां व्यवसाया? (સૌના ઘ રામ | સોળ ) ટન ! ઢન્ત !! મવમ્ | अस्याः स्निग्धशिरीषकेसरशिखामृद्वङ्गमालिङ्गितुं, प्रोद्भूमज्वलनाञ्चिता बत चिता काष्ठाचिता नोचिता। मद्दोभ्या पिहिता मदङ्गनिहिता मत्कामवह्नावसा - વૈરાગ્યોપનિષદ્ રાજા :- (ઘણી વાર પછી ભાનમાં આવીને) - તે લલિત વિલાસો કેવી રીતે જતા રહ્યા ? હાય.. તેવી કટાક્ષભરી દષ્ટિ તેની આંખોમાં નથી રહી ? તેનું મુખ પણ મિતથી કેવું મધુર હતું! શું તેના મુખે પણ તે સ્કરણાઓને છોડી દીધી છે ? (ઉત્કંઠા સાથે) બોલ, અત્યારે દેવી ક્યાં છે ? પુરુષ :- તેમને નગરની બહાર લઈ જતા હતા, એવું મેં જોયું. રાજા :- (ખેદ સાથે), ઓહ, દેવીને ચિંતામાં બાળવા એવો વિચાર પણ સ્વજનોને કેમ આવ્યો ? (ઉમાદ સાથે દોડે છે, ક્રોધ સાથે કહે છે) અરે.... અરે.... એવું નહીં કરો. આ દેવીનું અંગ સ્નિગ્ધ એવા શિરીષ કુસુમની કેસરની શિખા જેવું દેખાય છે. એ અંગનું આલિંગન કાંઈ અગ્નિએ કરવાનું હોય ? ઓહ, ધૂમના ગોટેગોટા છોડતા અગ્નિવાળી લાકડાની ચિતા એ તેના માટે ઉચિત નથી. એ સુંદરી તો મારા બાહુઓમાં લપાઈ જશે, મારા અંગમાં ૨. નકારાદિર્નિયમાના માં દૃષ્ટા | ૧૮ भर्तृहरिनिर्वेदम् * वह्नायावयवानहो वरतनुः स्नेहोद्धते होष्यति ।।६।। (परिक्रम्याबलोक्य च।) इयमत्र श्मशाने प्राणेश्वरी। हा धिक कष्टम ! एषां चित्यर्धदग्धावयवशवसमाकर्षणे हर्षभाजां, फेत्कारैः फेरवाणां क्षणजनितभयोद्धान्तगृध्रावरुद्धम् । नेत्रान्धीकारि नासापुटकषणपटूद्गन्धिधूमान्धकारं, मद्गेहश्रीशरीराश्रयणमिदमभूद्भस्मधानं श्मशानम् ।।७।। (તિ મૂચ્છિતો પિતા) (નેપચ્ચે વનવિન: I) परिजनाः - (राजानं धारयित्वा ।) एदे दे णिअबान्धवा सोअविअला देवस्स अवत्थन्तरं पेक्खिअ रुअन्ति। - વૈરાગ્યોપનિષદ્ પ્રતિષ્ઠિત થઈ જશે. હું કામાગ્નિથી બળી રહ્યો છું. પ્રેમને કારણે એ અગ્નિ વધુ ઉત્કટ બની ગયો છે. એ સુંદરી જલ્દીથી મારા કામાગ્નિમાં તેના અવયવોને હોમી દેશે. (રાજા ફરી ફરીને સ્મશાનમાં પહોંચ્યો અને જોઈને કહ્યું) અહીં સ્મશાનમાં આ મારી પ્રાણેશ્વરી... હાય...કેવું કષ્ટ ! ચિતામાં અડધા બળેલા અવયવને ખેંચવામાં શિયાળો આનંદિત થઈ ગયા છે. તેમના ફત્કારોથી ગીધડાઓ ક્ષણ માટે ગભરાઈ જાય છે. એ ગીઘડાઓથી જાણે શ્મશાન આખું ઉભરાઈ ગયું છે. ધુમાડો જાણે આંખોને આઘળી કરી દે છે. નાકને ભયંકર ત્રાસ આપતો આ દુર્ગધી ધુમાડો અંધકારને ફેલાવે છે.. ઓહ...આ શ્મશાન તો મારી ગૃહલક્ષ્મીના શરીરને ધારણ કરતી એક રાખડાની જેવું બની ગયું છે. (આમ કહીને રાજા મૂચ્છિત થઈને પડી જાય છે.) (નેપથ્યમાં કોલાહલ થાય છે.) પરિજનો :- (રાજાને પકડી રાખીને) આ તે સ્વજનો શોકવિકળ १. एते ते निजबान्धवाः शोकविकला देवस्यावस्थान्तरं प्रेक्ष्य रुदन्ति ।

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44