________________
ની મર્રદરિનિર્વેવમ્ -
- ૨૭. कृपाणेन स्वेन प्रहतमिदमात्मन्यकरुणं, स्वयं सुप्त्वा सह्यन्यहह निहितो द्वारि दहनः ।।११।।
देवतिलका - राजन् ! अतिमहत्येव दुःखहेती मनः श्लथीकृत्याश्वसन्ति महान्तः।
રાના – वैगुण्यमण्वपि सरोजदृशो यदि स्यादस्यामिदं बत कथं न मनः श्लथं स्यात्। तादृक्पुनः कणमितोऽपि गुणः कुतोऽपि, प्राप्येत चेन्न कथमाः ! क्षणमाधसामि ?।।१२।। देवतिलकः - राजन् ! तथाप्यापदि धैर्यमेवावलम्बनम् ।
- વૈરાગ્યોપનિષદ્ હું જ છું. પોતે જ કૂવો ખોદીને હું પોતે જ તેમાં પડી ગયો, કેવી મૂર્ખતા ! સાપનું મોટું લઈને મેં પોતે જ તેને ચૂમી લીધું. રે... મેં મારી જ તલવારથી મને જ પ્રહાર કર્યો. તે પણ નિર્દયતા સાથે. ઓહ, બારણે આગ પેટાવીને હું પોતે જ ઘરમાં સૂઈ ગયો.
દેવતિલક :- રાજન ! મહાપુરુષોનો એવો સ્વભાવ જ છે, કે ખૂબ મોટું પણ દુ:ખનું કારણ હોય, તો ય તેઓ મનને શાંત કરીને આશ્વાસન મેળવે છે.
રાજા :- રે.. કમળ જેવી આંખોવાળી તે સુંદરી, જો તેનો થોડો પણ દોષ હોત, તો મારું મન શાંત કેમ ન થઈ જાત ? પણ તે બિચારી નિર્દોષ હતી. તેના જેવો હું થોડો ગુણ પણ ન મેળવી શકું, તો પછી હું ક્ષણ માટે પણ શી રીતે આશ્વસ્ત થઈ શકું ?
દેવતિલક :- રાજન્ ! તો પણ આપત્તિમાં ઘીરજ જ રાખવી જોઈએ. १. 'कथमाश्वसिमि क्षणार्धम्' इति पाठः ।
૨૨
- મસ્તૃહરિનિર્વેતમ્ રાના - किं तादृशेन धैर्येण धिक्कृतस्य ममाधुना। ईदृशो विप्रयोगस्य यत्प्रतीपं व्यवस्यति ।।१३।।
(શવવોત્તાનોને નાયિત્વા સોનાવા) સેવ ! સેવિ ! स्नेहाम्भोनिधिरयमावयोरगाधः साधु त्वं सुमुखि ! गतासि पारमस्मिन् । सजातो मम पुनरन्तरा निपातो निर्मग्नः परमिह मोहमेकमूहे ।।१४ ।।
ટા વ ! अद्यैव त्वमनङ्गमङ्गलकलासम्भारभूरप्यभूरद्यैवावसितेदृशी मम हृदो निर्दारणा दारुणा। अद्यैवासमुदारमेदुरमदा सौभाग्यसौख्यैकभागद्यैवास्मि बहिर्गतः प्रतिहतश्रीर्जीवलोकादपि ।।१५।।
- વૈરાગ્યોપનિષદ્ રાજા :- હું તો ધિક્કારપાત્ર છું. આવા વિયોગમાં પણ મને આશ્વાસન આપે એવા વૈર્યનું મને શું કામ છે ?
(અગિમાં કંપી રહેલા મડદાને જોઈને ઉન્માદ સાથે કહે છે.) દેવી ! દેવી ! આપણો પ્રેમ એક અગાધ સાગર જેવો હતો. તને ધન્યવાદ છે સુમુખી ! કે તું તેનો પાર પામી ગઈ. મારો તો તેમાં વચ્ચે જ નિપાત થઈ ગયો. હું એ સાગરમાં ડૂબી ગયો. આ સિવાય આ વિષયમાં જે કાંઈ પણ છે, તે મોહ છે, બીજુ કાંઈ નથી. એવું હું માનું છું. દેવી ! તું જીતી ગઈ, અને હું હારી ગયો. આ સિવાય બીજી જાત જાતની વાતો આ બધા ભલે કરે, એ બધું અજ્ઞાન જ છે.
હાય... દેવી ! આજે જ તું કામદેવની મંગલ કલાના સમૂહની આધારભૂમિ બની છે. તો મારા હૃદયના ભયંકર ટુકડાઓ પણ આજે જ થયા છે. દેવી ! મારી આવી દશા પણ આજે જ થઈ છે. તારા કારણે હું ઉમદા અને પુષ્ટ અહંકારવાળો પણ આજે જ હતો. સૌભાગ્ય અને સુખનું ભાજન પણ આજે જ હતો. અને આજે જ