Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ની મર્રદરિનિર્વેવમ્ -
(નેપથ્થા) देव ! दिज्जउ देवीए हुअवहादेसो।
રાના - (સાર્થા) દત્ત, નૈવં વ્યવસિતમ્ (સક્રોઘ શા) कथमस्मत्प्रतिषिद्धमाचरितुमुद्यता बान्धवाः ?
देवतिलका - राजन् ! अलमेतादृशेन निर्बन्धेन ।
राजा - निर्बन्ध एवायम्। मामेवं विधिहतमित्यपोह्य यूयं चेद्वह्नौ वपुरथ दित्सथ प्रियायाः। संरोळू हृदयमपारयन्निदानी जानीत ध्रुवमहमत्र सम्प्रविष्टः ।।१६।।
(ત્તિ સૌન્માકૅ વિતામપુર્વ ધાવતા) देवतिलकः - हन्त, वयमपि गत्वा राजानं धारयामः । (इति निष्कान्ताः सर्वे ।) इति द्वितीयोऽङ्कः ।
- વૈરાગ્યોપનિષદ્ હું જાણે દુનિયાની બહાર કઢાયેલો છું. મારી શોભા મરણ પામી છે.
(નેપથ્યમાં....) . દેવ ! દેવીના અગ્નિદાહનો આદેશ આપો.
રાજા :- (સાંભળીને) અરે, એવું ન કરો. (ક્રોધથી) જેની હું ના પાડું છું, એવું કરવા માટે બાંધવો કેમ ઉધત છે ?
દેવતિલક :- રાજન્ ! આવા આગ્રહથી સર્યું.
રાજા :- મારો આ જ આગ્રહ છે. હું તો અભાગિયો છું. મારી ઉપરવટ જઈને તમે પ્રિયાનો અગ્નિદાહ કરશો, તો મારા હૃદયને હું રોકી નહીં શકું. અને સમજી લો, કે હું પણ એ આગમાં કૂદી પડીશ. (આમ કહીને રાજા ઉમાદ સાથે યિતા તરફ દોડે છે.). દેવતિલક :- અરે, આપણે પણ દોડીને રાજાને પકડી રાખીએ.
(બધા નીકળી જાય છે.)
ઈતિ દ્વીતીય અંક . વ ! ઢીયતાં ત્યાં દુતવહાવેશ: |
૪ -
- ભર્તુહરિનિર્વેક્ तृतीयोऽङ्कः।
(પ્રવિરા) कञ्चुकी - (स्खलनं नाटयित्वा ।) हन्त, जराशोकाभ्यामभिभूतस्य मे दण्डकाष्ठमपि नालम्बनाय। यत:
सहजेन जरापराहता विधुता स्वामिशुचा पुनस्तनुः । अथ तत्प्रविकारसम्भ्रमाद्विकला केन किलावलम्ब्यताम् ।।१।।
(कृच्छ्रेणोत्थाय ।) यावद्योगिनोऽस्य प्रतिज्ञातं राजशोकापनयनममात्याय विज्ञापयामि। (परिक्रम्यावलोक्य ।) कथमयममात्यः ।
(વેરથી) ફેતિ: - (સધન્નમ્ |) कथमहह परस्परप्ररूढप्रणयगुणग्रथनस्थिरोऽयमन्तः।
- વૈરાગ્યોપનિષદ્
તૃતીય અંક કંચૂકી (ખલના પામતા) :- રે... ઘડપણ અને શોકથી હું હારી ગયો છું. આ લાકડી પણ મને ટેકારૂપ થતી નથી. કારણ કે –
શરીર સ્વાભાવિકરૂપે જ ઘડપણથી પરાભૂત થયું છે. સ્વામિના શોકથી આ શરીર વળી ખખડી ગયું છે. શરીર જુએ છે કે મારો માલિક જીવ શોકાતુર છે, એટલે તેને જોઈને એ પણ ઉદાસીન થઈ જાય છે. આવા વિકારોના સંભ્રમથી દેહ સાવ વિકલાંગ જેવો થઈ જાય છે. એને વળી કોણ ટેકો આપી શકે ?
ચાલો, આ યોગીએ રાજાનો શોક દૂર કરવા માટે જે પ્રતિજ્ઞા કરી હતી, તે મંત્રીને જણાવી દઉં. (ચાલીને જોઈને કહે છે.) મંત્રીશ્વર ક્યાં છે ?
(પ્રવેશ કરીને) દેવતિલક :- (ચિંતા સાથે) રાજા અને રાણીનો કેવો પરિપક્વ પ્રેમ ! એ પ્રેમગ્રંથિમાં બંધાયેલું કેવું અંતઃકરણ ! રાજાના અંતરનો

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44