Book Title: Bhaktimargni Aaradhana Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ પ્રકાશકીય આપણી સંસ્થા તરફથી સાધકોને અને સામાન્ય વાચકોને ઉપયોગી શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્ય પ્રગટ થતું જ રહે છે. ઘણાં મનુષ્યો વાચનનો લાભ લઈ શકે તે હેતુથી ગ્રંથોની કિંમત, પડતર કિંમતથી પણ ઓછી રાખીએ છીએ. આજ સુધીમાં લગભગ ૪૫ ગ્રંથો પ્રગટ થયા છે, આજે “ભક્તિમાર્ગની આરાધના' નામના આ ગ્રંથની ચોથી આવૃત્તિ મુમુક્ષુઓની સેવામાં રજૂ કરતાં અમે પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. બાકી તો લેખકશ્રીએ વાસ્તવમાં ગ્રંથનો વિસ્તારથી પરિચય આપ્યો છે, તેથી તે વિષે કાંઈ અધિક ન લખતાં તે પ્રસ્તાવના વાંચી જવાની અમારી સૌને ભલામણ છે. અંતમાં, આ ગ્રંથ ભક્ત-સાધકોને પોતાના ભાવોની શુદ્ધિ સાધવામાં સહાયક થાઓ એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. – પ્રકાશન સમિતિ અનેક સજ્જનોના સહકાર અને સૌજન્યથી આ ગ્રંથ પ્રગટ થાય છે. આ સત્કાર્યમાં વિશેષપણે સહાયક થયેલા નિમ્નલિખિત મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે : ૧. સેવામૂર્તિ જિજ્ઞાસુ ભાઈ શ્રી રમણીકલાલ ઉમેદચંદ શેઠ ૨. સેવા સૌજન્યમૂર્તિ સ્વ. શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ ૩. સત્સાહિત્યપ્રેમી પ્રોફેસર શ્રી અનિલભાઈ વી. સોનેજી શ્રુતરસિક પંડિત શ્રી બાબુલાલ સિદ્ધસેન જૈન ભક્તિસંગીતપ્રેમી ભાઈ શ્રી રતિલાલ લાલભાઈ શાહ ૬. સૌજન્ય, સેવા અને સહનશીલતાની મૂર્તિરૂપ એવા “મારા' કુટુંબના સભ્યો - લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 208