Book Title: Bhaktimargni Aaradhana Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 4
________________ સમર્પણ દિવસ-રાત ચાલુ રહેતી ધમાલ, અનેકવિધ હાડમારી તથા વધતી જતી મોંઘવારી વગેરે વિટંબણાઓવાળા જમાનામાં પણ જેઓએ સાદાઈ, સંતોષ, સરળતા, સહનશીલતા, સદાચાર, વિનય વગેરે ગુણોને જીવનમાં ઉતારી પૂર્ણજ્ઞાની અને પરમાનંદસ્વરૂપી એવા પરમાત્મા તેમજ શ્રી સદગુરુ સંતો સાથે એકનિષ્ઠાથી લય લગાવી છે, તેમજ લગાવવામાં પ્રયત્નવાન છે, તેવા નામી-અનામી સર્વ ભક્ત-સાધકોને આ ગ્રંથ સાદર સમર્પણ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 208