Book Title: Audyiki Tithi Vicharana Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar View full book textPage 5
________________ જે વ્હાહિત બનાવી રહેલા તે પૂજયો જે ‘ઉદયવાળી - તિથિ-ઔદયિકી તિથિ’ નો એ ન જ આગ્રહ રાખે છે. તે પહેલા તેઓએ આ શ્લોકના ઉદગમસ્થાનને, તે શ્લોક કાળ-કેવી કેવી તિથિઓ મનાઇ રહી હતી. ? યRTો પદથી કઇ કઇ તિથિઓ લેવી ? ઇત્યાદિ જાગવું જરૂરી છે. સાથો સાથ સર્વિતિથિઓ માટે એટલે કે-ઉદિત-અનુદિત, ઉભયોદિત (વૃદ્ધિ) એવી બધીજ પર્વતિથિ અને અપર્વતિથિ ઓને આશ્રયી ને આ ઉદયની વાત છે. કે કેમ ? એ પણ જાણવા માટે તે શ્લોક,કયા પ્રકરણમાં અને કઇ માન્યતાની વિરૂધમાં શાસ્ત્રકારોએ મૂકેલ છે ? તે પ્રકરણ અને વસ્તુ સ્થિતિને જાણવાની પણ પ્રથમ તકે જરૂરી છે. અને પછી સત્યH.નો પોકાર પાડવો અથવા તો તેની પકકડ રાખવી તે યોગ્ય લેખાશે. આ શ્લોક પ્રાચીન ગ્રંથો તથા અર્વાચીન ગ્રંથોમાં કવચિત જોવા મળે છે. તેમાં પણ હાલ તો મુખ્યતાએ શ્રાધ્ધવિધિ ગ્રંથમાં આપણને દેખા દે છે.અને તે પાગ પર્વઆરાધના વિભાગમાં!! અને તે બ્લોકનો ઉલ્લેખ કરતા અને કર્યા પછી પણ અન્ય દર્શનના બીજા બે-ત્રાગ શ્લોકોની રજુઆત કરે છે. આથી વિપર્વ એવી બધી તિથિઓમાં લાગુ પડતો દેખાતો આ શ્લોક,પ્રકરાણાધીન રૂપે પર્વતિથિ આરાધના અંગે જે ખાસ મુકવામાં આવેલ છે', એમ સહજ જણાઇ આવે છે. અને ઉદય સિવાયની કઈ-કઈ તિથિ કરે તો આજ્ઞાભંગ આદિ દોષો લાગે ? તે વાત વિસ્તારથી સમજવા માટે પૂ.આગમોદદ્વારક શ્રીએ ફરમાવેલા નીચેના લખે નું શુ જ્ઞાએ ખાસ રકમ ષ્ટિથી અને મનનપૂર્વક પરિશીલન કરવું (રૂરી છે. નરેન્દ્રસાગરસૂરિ) Non International For Private & Perso દgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44