Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
૫–૮–૧૧–૧૪ અને ૧૫ અમાસના ક્ષયે ૧–૪–૩–૧૦ અને ૧૩ નો ક્ષય કરતા હતા તેમજ ૨-૫–૮–૧૧–૧૪-૧૫ ની વૃદ્ધિએ ૧–૪–૭–૧૦–૧૩ની વૃદ્ધિ કરતા હતા તે વખતે તે ઉદય, ભોગ, સમાપ્તિ અને આજ્ઞાભંગાદિ દોષોનું જ્ઞાન, અવરાઇ ગયું હતું. ?
પ્રશ્ન ૪ - વિક્રમ સંવત્ ૧૯૮૯ ના ચંડાશુગંડુ પંચાંગમાં માગશર શુદિ ૧૫ હતી તેમજ જેઠવદિવા પણ બે હતી તે વખતે અમારા શાસનપક્ષની જેમજ તમોએ બે તરસ કરી હતી. ત્યારે પહેલી અમાસે ચૌદશ કરતાં તમારે અમાસમાં ચૌદશનો ઉદય કે સમાપ્તિ તો હતી જ નહિ તો –“તે તિથિ ન લેવી કે – જેમાં આવશ્યક તિથિનો ન તો ઉદય હોય કે ન તો સમાપ્તિ હોય” એ તમારી ત્રીજી કલમ શું બહાર ગામ ગઇ હતી ? જવાબ આપશો. તેમજ પ્તિ સૂત્ર તે વખતે ચરિતાર્થ થતું હતું કે નહિ ? ૧૯૯રની રવિવારે સંવત્સરી કરનારા શાસનપક્ષ ઉપર તે સમયે તૂટી પડનારા તમો બધાની તે ત્રણેય કલમની સૂફીયાણી વાતો કયાં ગઇ હતી?
પ્રશ્ન ૫ – આગળ વધતાં તમોએ વિ. સં. ૧૯૯૦ના ચંડાશુગંડુ પંચાંગભાદરવા સુદ ત્રીજ બે હતી અને ભા. શુ. ૪નો ક્ષય હતો ત્યારે –'પાંચમ પર્વતિથિ તથા ચોથ મહાપર્વતિથિનો ક્ષય હોય ત્યારે ત્રીજનો ક્ષય કરવો યોગ્ય છે એવી પૂ. આગમોદ્ધારકશ્રીની શાસ્ત્ર પરંપરાનુસારી વાતની સામે દર વખત ની જેમ પડકાર કરનારા પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી (રામચંદ્ર સૂ. ના દાદાગુરૂ) ને પણ વીરશાસન વર્ષ ૧૨ અંક ૪૬ માં “ભા. સુ. ૧ ને રવિવાર ચરમતીર્થપતિ શ્રી વીરપ્રભુના જન્મનું વાંચન, ભા. શુ. રને સોમવાર
“SEPTES -
kriડે છે
****
//erary.org