Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
માટેનવામતી પૂજયોને અને નવો મત છોડી દઈને શાસનપક્ષમાં ભળેલા લા તિથિવાળા શ્રમાણાભગવંતોને મારી નમ્ર વિનંતિ છે કે ‘બાપ-દાદાએ કહેલું કે કરેલું નહિ જ છોડવાની વૃત્તિને તિલાંજલિ આપી આપ બધા ક્ષીણ પર્વતિથિને પણ ઔદયિકી બનાવવા અને
મિ ના સિદ્ધાંતને કાયમ માટે જીવિત રાખવા ઇચ્છતા હો તો તેમજ ક્ષીણપર્વતિથિનીનામ, સ્થાપનાદિભેદે આરાધનાથી વંચિત રહેવા ન જ ઇચ્છતા હો તો શ્રી વિજ્યદેવસૂરતપગચ્છમાન્ય એવી પ્રાચીન સમાચારી પ્રમાણે – 'પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિએ ક્ષયે પૂર્વ સૂત્રથી તેરસની ક્ષય–વૃદ્ધિ કરવા પૂર્વક ચૌદશ-પૂનમને ઉદયાત બનાવો તેમજ ભા. શુ. ૪-૫ ની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવારૂપે કે પૂર્વ ના સિદ્ધાંત દ્વારા પૂર્વે જણાવી ગયો છું તેવો જૈની સંસ્કાર કરવાપૂર્વક ૪+પનું આરાધન કરવાનું અને જોડલીપર્વતિથિની આરાધના ખંડિત કર્યા સિવાય જોડે જ રાખી આરાધના કરવાના સદ્ભાગી બનવાનું તેમજમિક્ષપૂવા વૃદ્ધો કત્તા ઉત્સર્ગમાર્ગ– વિધિમાર્ગ– નિયામ આ માર્ગ સૂચક એવા એ ત્રણેય માર્ગોના ઉપાસક બનીને સાચી એવી ઔદયિકી તિથિની આરાધનાના જ પક્ષપાતી બનશો.
પાલીતાણા તા. ૨૧-૧૦-૧૯૯૮
૨૦૫૫ કાર્તિક શુદિ ૧ બુધવાર
Sી ૩૮ *
Jain
ના
netbrary.org