Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 34
________________ s વૃદ્ધિ હોય ત્યારે પહેલી પાંચમને અપર્વગણીને અપર્વએવી ત્રીજમાં સ્થાપવી. એટલે કે બે ત્રીજ કરવી અને ત્યારબાદ ચોથ સંવત્સરી અને તે પછી પાંચમ પર્વ તિથિ આરાધવી, આ રીતે પૂનમની ક્ષય વૃદ્ધિની જેમ બધીજ પર્વતિથિઓમાં સમજી લેવું.''આ જ સિદ્ધાંતને અનુસરીને પૂર્વેથઇ ગએલા એવા પૂ.આનંદવિમલસૂરિજી મહારાજે પણ વિ.સં.૧૫૭૬ ના શ્રાવણ શુદિ ૧૫ હોવાથી બે તેરસ કરીને જ પરાધન કરેલ હતું. આવી રીતનો જૈની સંસ્કાર કર્યા પછીજ પર્વતિથિને ઉદયાતુ બનાવીને તેનું આરાધન સેંકડો વર્ષથી અવિચ્છિન્ન પણે દેવસૂરત પાગચ્છ સંઘ કરતો આવેલ છે તેમ પોતાને દેવસુરગચ્છના ગાગાવતા એવા પૂ.આત્મારામજી મહારાજનો સમુદાય પણ કરતો જ હતો, પરંતુ તેમાં પૂર્વના કોઇ તેવા તીવ્રતમ પાપ કર્મના યોગે આ.શ્રી વિજયરામચંદ્રસૂરીજીએ તે આરાધના પ્રણાલિકાને છોડી દઈને અર્થાતું પર્વતિથિની પણ ક્ષય-વૃદ્ધિ, લૌકિકની જેમ યથાવત્ ઉભી રાખીને અપર્વમાં પણ પરાધન તથા પર્વ વિલોપન રૂપ નવો તિથિમત સં-૧૯૯૨ ના શ્રાવણ માસે કાઢયો!! જેના પ્રતાપે દેવસૂરતપગચ્છ સંઘની પર્વરાધના - પારાણા- અત્તરવાયાગા સ્વામિવાત્સલ્ય પ્રતિકમાગાદિ ક્રિયાકાંડ ભિન્ન ભિન્ન દિવસે થવા લાગ્યા! અને પરિણામે ગામો ગામના શ્રી સંધોમાં કલેશ-વૈમનસ્ય વધવા લાગ્યા કે જે આજે પણ ચાલે જ છે !!! પોતાના જૈન પંચાગોમાં પણ લૌકિક પંચાંગોની જેમ જ પતિથિની ક્ષય-વૃદ્ધિ ચાલુ રાખીને આરાધના કરનારા તે Jain Education internati Private Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44