Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 35
________________ નવામતીઓને મિ. સૂત્રનું વસ્તુત: પાલન થતું જ નથી ! જેમકે -સં ૨૦૫૦ની સાલમાં ચૈત્રસુદી ૧૩ ઉદયાત્ હતી અને ચૌદશનો ક્ષય હતો. ત્યારે તે નવા મર્તી પૂજયોને ખ્રિસ્ત્રાધારે અહોરાત્ર સુધી તેરશ જ હોવા છતા ચૌદશનું પ્રતિકમણ કર્યું ! આમાં પ્રશ્ન એ થાય છે કે તેમને દિવસે જે પખી પ્રતિક્રમણ કર્યું, તે તેરશની માનીને કે ચૌદશ” માનીને? ચૌદશ અનુદયી છે – સૂર્યોદયને નહિ પામેલી એવી ચૌદશને ચૌદશ તરીકે પ્રમાણ કયા આધારે માની? માંગલિક પ્રતિક્રમણ બારસે કેમ કર્યું? આવા અનેક આંટીઘૂંટીવાળા પ્રશ્નોનો ઉત્તર તે નવાપંથી આત્માઓ પાસે નથી; છતા પણ ઉદયમિ. નાસિદ્ધાંતની પકડ છોડતા નથી! આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.ના તે નવા તિથિમતને યેનકેન પ્રકારેણ સાચો ઠરાવવા માટે પોતાની પ્રતીષ્ઠાના ભોગે પણ શાસનપક્ષ તરફથી રજુ થએલા શાસ્ત્રપાઠો અને પ્રમાણોને શાસ્ત્રાભાસ તથા પ્રમાણાભાસ કહે પૂર્વક દેવસૂરતપાગચ્છ સંઘની પર્વ તિથિ-ક્ષયવૃદ્ધિની પ્રાચીન સામાચારીની પણ મજાક ઉડાવનાર પૂનાના ડો.પી.એલ.વૈદ્યને પણ પોતે જાહેર કરેલા નિર્ણયમાં ખે ના આગ્રહને પડતો મૂકી શાસન પક્ષની પર્વસંસ્કારની માન્યતાનો જ સ્વીકાર કરવો પડેલ છે. જે આ પ્રમાણે : - __ श्री जैन संघेनारानार्थमौदयिकी तिथिरपेक्ष्यते तिथिक्षये तु तार्दशतिथेरत्यन्तमप्रौप्ती अपूर्वविधि विधायकेन क्षये पूर्वा तिथिः कार्या शास्त्रेण क्षीणायास्तिथेः पूर्वा स्या स्थापना क्रियते, एवं क्षीणातिथिरौदयिकी भवति । ततश्च सा आराधनार्थमुपपूज्यते । तथा च

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44