Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ સિદ્ધ છે.અને યુકિતથી પણ યોગ્ય છે. રામટોળીના મનુષ્યો ઉદયના આગ્રહવાળા હોવાથી તેઓ તો પડવા આદિને દિવસે બીજ આદિ કહે, માને કે પ્રરૂપે તો તેઓ પોતાના વચનથી જ આજ્ઞાભંગાદિ દોષવાળા બને છે. ભગવાન ઉમાસ્વાતિ મ. નો પ્રઘોષ, કાંઇ આજ્ઞાભંગને કે મિથ્યાત્વાદિને ટાળી શકે નહિ. એવીજ રીતે જે પર્વતિથિમાં બે વખત સૂર્યોદય હોય અને તેથી પર્વતિથિ વધેલી હોય ત્યારે પણ આરાધનાની નિયમિતતા કરવા માટે ઉત્તરની તિથિને પર્વતિથિ તરીકે કહેવાય, પરંતુ પૂર્વની તિથિ ઊદયવાળી હોવા છતાં પણ પર્વતિથિ તરીકે ન કહેવાય. કેમકે ઉત્તરની તિથિ જ તેની આગળના અપર્વ તિથિના સૂર્યોદયની સાથે અનુષ્ઠાનનો છેડો લાવનારી થાય. પહેલી તિથિએ આરાધના કરવામાં આવે તો અપર્વના સૂર્યોદયે તેનો છેડો આવે નહિ પરંતુ પર્વતિથિના સૂર્યોદયની હયાતીમાં જ તેનો છેડો આવી જાય. જૈનશાસ્ત્રને જાણનારાઓ એટલું તો હેજે સમજી શકે તેમ છે કે નિયમોને માટે (પૂર્ણતાની) હદ સાક્ષાત બોલાતી નથી પરંતુ અથપત્તિથી ગમ્ય જ રહે છે. પરંતુ શરૂઆતની હદ ૩ સૂર. વિગેરેથી બોલવામાં આવે છે. તેમજ વ્રતોની અંદર પણ વ્રતની શરૂઆતની હદ ગમ્ય રાખીને જ પર્યવસાનની હદ નાઝીવીપ, નાવનિયમે, નવવિવાં, નાવમોરd, ગાવસ વિવાં ત્તિ વિગેરે શબ્દોથી જણાવવામાં આવે છે. એટલે પર્વ અને તહેવારની આરાધનમાં આગળના અપર્વની તિથિના કે ભિન્નપર્વની તિથિના ઉદયને અંત તરીક જગાવાની જરૂર રહે અને તેથી તિથિની વૃદ્ધિ હોય ત્યારે ટીપાંગાની બીજી તિથિને જ પર્વતિથિ www www.jainelibrary.org Jain Education International or Private Personal use only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44