Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 31
________________ બનાવીને પર્વતિથિને અખંડિત રાખવા પૂર્વક તેનું આરાધન કરતો હોવાથી ક્ષીણ તથા વૃદ્ધ એવી બંનેય પર્વતિથિઓ ઉદયાત્ ઔદયિકી બનતી હોઇને વસ્તુત: મ ગતિદી મા પમા એ સૂત્રનું પાલન પણ શાસનપક્ષને જ થાય છે. વાચકને એવી શંકા જરૂર થશે કે – “ક્ષયે પૂર્વી તિથિ કાર્યો એટલે કે ક્ષય હોય તો પૂર્વતિથિ કરવી” આટલો અર્થ થઈ શકે તેને બદલે તમોએ, પર્વતિથિ ક્ષય હોય ત્યારે પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરી નાખવો અને તે અપર્વતિથિને સ્થાને ક્ષીણ પર્વતિથિને સ્થાપી દેવી' એવો જે અર્થ જગાવ્યો છે તે તમારી મતિકલ્પનાએ ઉભો કરેલો છે એમ કેમ માનવું નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે તિથિવિચાર માટે આગળ પાછળના પ્રકરણો કે ગ્રંથોનો અભ્યાસ જેણે કર્યો ન હોય તેમને તમારી જેવી શંકા જરૂર થાય, પરંતુ પૂ. સિદ્ધસેન દિવાકરની જેમ પૂ. ઉમાસ્વાતિવાચક પણ સંક્ષેપમાં સર્વવાતોના નીચોડરૂપે સૂત્ર બનાવનાર છે તેથી ક્ષયે પૂર્વા એવું ટુંકુ સૂત્ર બનાવેલ છે “અમોએ જે અર્થ લખેલ છે તે બરાબર જ છે' તેની પ્રતીતિ માટે પૂર્વાચાર્ય વિરચિત નીચેની ગાથાઓ ખાસ વિચારવાની જરૂર છે. તે ગાથાઓ અને તેની ટીકા આ પ્રમાણે છે. “संवच्छरचउमासे, पक्खे अठ्ठाहियासु य तिहिसुआ ताओ पमाण भणिया, जाओ सूरो उ दयमेइशा अह जइ कहवि न लब्भंति, ताओ सूरूग्गमेण जुत्ताओ। ता अवरवि अवरावि हुजु न हु पुव्वतविद्धा ।। २ ।। वृत्तिः -अत्र प्रथमगाथायाः सुगमगत्वेन द्वितीयगाथार्थो यथा-अर्थ Jain Education international Private Persona www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44