Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ સુજ્ઞ પુરૂષો તો ગ્રન્થો અને પરંપરાને અનુસરતા હોઇને સમજે છે કે જેમ પર્વતિથિના ક્ષયની વખતે વ્હેલાની અપર્વતિથિનો ઉદય ભોગ, કે સમાપ્તિ એકકેય હિસાબમાં લેવાય નહિં તેમ વૃદ્ધિની વખતે વ્હેલી પર્વતિથિનો પણ ઉદય કે ભોગ હિસાબમાં લેવાય જ નહિ તેવી રીતે પર્વની અનન્તરના પર્વની તિથિનું (પુનમ કે અમાવાસ્યાનું) ક્ષય કે બેવડાપણું હોય ત્યારે ચતુર્દશી વિગેરે પર્વના પગ ઉદય ભોગ કેસે માપ્તિનો હિસાબ લેવાય જ નહિં, ક્ષય અને વૃદ્ધિ જયારે આદ્ય પર્વની કે અપર પર્વની ન હોય ત્યારે સમાન્ય તિથિઓમાં જ ઉદય વિગેરનો અધિકાર શાસ્ત્ર અને પરંપરાએ લીધો છે અને લેવાય છે, અને તેથીજ તે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા જીવો રામટોળીના ખાબોચીયાના ખળભળાટથી ક્ષોભ પામતા નથી, આશ્ચર્યની વાત તો એ છે કે જેમ કોઇક અજ્ઞ મનુષ્ય જુઠી પંડિતાઇ જાહેર કરીને યત્ર શાબ્દુિાઃ, તત્ર તાનિા: ત્ર तार्किकास्तत्र शाब्दिकाः, यत्र नोभयं तत्र चोभयं यत्र चोभयं तत्र नोभयं " * અર્થઃ- વાત કરનારો વૈયાકરણી આવે તો કહેશે કે હું તાર્કિક છું અને જો વાત કરનારો નૈયાયિક આવે તો કહેશે કે હું તો વૈયાકરણી છું અને ન્યાય વ્યાકરણ બન્નેને જાણનારો આવે તો હું એ બે નથી જાણતો (અર્થાત્ મારો વિષય બીજો જ છે) અને જયાં વ્યાકરણ અને ન્યાયને ન જાણનાર (અર્થાત્ બીજું કઇ જાણનાર) આવે ત્યાં તો હું ન્યાય વ્યાકરણ બન્નેને જાણું છું. આવી બેડશઇ-બડાઇ, ડંફાશ હાંકે તેમ આ રામટોળીના જમ્બુકે પણ તત્વતરંગિણી વિગેરેમાં જુદાનો ઝરો વહેવડાવવામાં બાકી રાખી નથી. કેમકે તે જુદાનો ઝરો વહેવડાવતી Jain Education International ૨૪ For Private & Personal Use Only www.janebrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44