Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
નહિં હોવા છતાં જો કોઇ જૈન એવી રીતે પૂર્વાહવ્યાપિની આદિ તિથિ લઇને જૈનધર્મની કે પર્વોની આરાધના કરે તો તેને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દોષો લાગે છે, માટે જૈન જનતાએ ઉદયવ્યાપિની તિથિનેજ તિથિ તરીકે ગણવી.
આવી રીતે તિથિના સ્વરૂપને માટે જણાવેલ ઉદયવ્યાપિપળાના તત્વને નહિ સમજતાં કેટલાક વર્તમાનકાળમાં જખૂક આદિ જીવો કેઇ સેકાથી ચાલતી પરંપરા અને કેઈ સૈકાના શાસ્ત્રોના લેખોનું ઉત્થાપન કરીને ઉદયવાળી તિથિ માનવાના વાકયને અવળું ગોઠવી લોકોને ભરમાવે છે તે ખરેખર તેમના અને તેમના ઉપાસકોના ભાવિ અકલ્યાગનું જ ચિન્હ છે.
તેઓએ ધ્યાન રાખવું જોઇએ કે શાસ્ત્રકારોએ સ્પષ્ટશબ્દોમાં લૌકિક ટીપ્પનામાં ચર્તુદશીનો ક્ષય હોય ત્યારે જો કે તેરશજ ઉદયવાળી છે” અને સૂર્યોદયની પછી પણ તેરસનો જ ભોગવટો હોય છે, અને તેરશની સમાપ્તિ પણ તે જ વારમાં છે, છતાં તે દિવસે અને તે વારે તેરશનું નામ લેવાનો પણ નિષેધ કરી શાસ્ત્રકારોએ તેરશના અસંભવને જાગાવ્યો છે. એટલે જો ઉદયવાળી, ભોગવાળી કે સમાપ્તિવાળી જ તિથિને ગણવાનો નિયમ હોય તો શાસ્ત્રકારો લૌકિક ટીપ્પાનામાં ચર્તુદશીના ક્ષયની વખતે તેરશના નામનો પાગ અસંભવ છે' એવું કહી શકત જ નહિં, જો કે જમ્મુકાદિ રામટોળી તો શાસ્ત્ર અને પરંપરાને લોપીને તથા ભેળસેળવાદી બનીને તેરશ અને ચૌદશ છે એમ કહે છે ! અર્થાત ત્રીજચોથ આદિ અપના યની માફક પર્વના પગ લપક બને છે. અન્યના ઉત્તર માત્રને માટે આમ કહીએ
Jain Education International