Book Title: Atmasiddhishastra Part 02 Author(s): Shrimad Rajchandra, Bhanuvijay Publisher: Satshrut Abhyas Vartul View full book textPage 8
________________ આ પરાવાણી-સરવાણીના ઉદ્ગાતા પ.પૂ.ગુરુજીના ચરણકમલમાં દાસાનુદાસ ભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ. આ ૫૨મહિતકારી ગ્રંથનું અધ્યયન, પરિશીલન અને મનન આત્મ જિજ્ઞાસુઓને પરમાર્થ માર્ગે પરમાનંદને પામવા નિમિત્ત બની રહો એ જ મંગલ કામનાઓ સહ, તા. ૬-૭-૨૦૧૨ પ.પૂ.ગુરુજીનો ૮૨ મો શુભ જન્મદિન વીર સંવત-૨૫૩૮, વિક્રમ સંવત ૨૦૬૮ અષાડ વદ ૩, શુક્રવાર Jain Education International સદ્ભુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, તા.જી. પાટણ (ઉ.ગુ.) For Personal & Private Use Only 7 www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 328